1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારતઃ લોકોને દર મહિને વિજળીના 300 યુનિટ મફત મળશે

‘PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના‘ની જાહેરાત પીએમ મોદીએ સોશિયલ મીડિયા મારફતે કરી જાહેરાત એક કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવાનો સરકારનો લક્ષ્યાંક  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે ‘PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું […]

દેશનો પ્રથમ ઈ-હાઈવે જયપુર-દિલ્હી વચ્ચે બનાવાશે

નવી દિલ્હી: દેશમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ખૂબ ભાર આપી રહી છે. ઈલેક્ટ્રિક બસ, કાર, બાઇક, સ્કૂટી બાદ હવે દેશમાં ઈલેક્ટ્રિક હાઈવે પણ બનવા જઈ રહ્યો છે. હા, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ સોમવારે રાજસ્થાનમાં વિવિધ રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરતી વખતે જાહેરાત કરી છે કે જયપુર અને દિલ્હી […]

ડીપફેક ટેક્નોલોજીથી દૂનિયા પરેશાન, ભારત સરકારે આ મુશ્કેલીથી બચવા તૈયારી કરી લીધી

ડીપફેક દુનિયાભર માટે એક મોટી સમસ્યા બની રહી છે. આ ટેક્નોલોજીએ પૂરા વિશ્વ માટે એક અલગ પ્રકારનો પડકાર ઉભો કર્યો છે. ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અપરાધી કોઈપણ વ્યક્તિનું નકલી રૂપ બનાવે છે, જે અસલી વ્યક્તિની જેમ બોલે છે, ચાલે છે, કામ કરે છે, વાત કરે છે, ચહેરાના હાવભાવ અસલી વ્યક્તિ જેવા હોય છે. ડીપફેક ટેકનોલોજીનો […]

ક્ષમતા કરતા વધુ સામાન અને મુસાફરો, યાત્રા કરશે તો કારને મોટું નુકસાન થશે

કારમાં હંમેશા વધારે સામાન કે વધારે મુસાફરો સાથે યાત્રા કરવી મુશ્કેલ હોય છે. આ તમારી કારની ઉંમર પણ ઘટાડે છે. કારમાં યાત્રા કરતી વખતે, વ્યક્તિએ તેની ક્ષમતા કરતા વધુ સામાન અથવા મુસાફરો સાથે ક્યારેય યાત્રા કરવી જોઈએ નહીં. આવું કરવાથી તમારી યાત્રા મુશ્કેલ બને છે એટલું જ નહીં. તેનાથી કારને પણ વધારે નુકશાન થાય છે. […]

નેશનલ ઓબીસી કમિશને ફિલિપાઈન્સમાં મેડિસિનનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ઓબીસી પ્રમુખ હંસરાજ ગંગારામ આહીરના વિશેષ પ્રયાસોને કારણે ફિલિપાઈન્સમાં એમબીબીએસ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરનાર 3200 ભારતીય વિદ્યાર્થીઓના જીવનમાં અંધકારમય પ્રકાશ આવ્યો છે. નેશનલ ઓબીસી કમિશન ઓફિસમાં નેશનલ મેડિકલ કમિશનના અધિકારીઓ સાથે સુનાવણી હાથ ધરીને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવ્યો હતો. દેશભરના ઘણા મેડિકલ વિદ્યાર્થીઓએ ફિલિપાઈન્સમાં એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તમામ વિદ્યાર્થીઓ […]

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો રાજકોટ ખાતે પ્રારંભ

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો પ્રારંભ મૂળ ભારતીય અને હાલ ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ શ્રી આર.કે.મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ઝિમ્બાબ્વેના શ્રી આર.કે.મોદીએ આ વેપાર મેળાના આયોજકોની પ્રશંસા કરતા […]

મેન્યુઅલ ગિયરવાળી કાર ચલાવતી વખતે આ ભૂલ કરવાનું ટાળજો, થશે મોટુ નુકશાન

ઓટોમેટિક કાર હવે દેશમાં લોકપ્રિય બની છે, પરંતુ મેન્યુઅલ ગિયરબોક્સવાળી કારની સંખ્યા હજુ પણ ઘણી વધારે છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે મોટાભાગના લોકો આવી ભૂલો કરે છે, જે કાર અને ડ્રાઈવર બંનેને નુકસાન પહોંચાડે છે. અહીં અમે તમને આવી જ 5 મોટી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી […]

જાપાનની એક ટ્રકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, લોકો ખુબ કરી રહ્યાં છે પસંદ

હાલમાં ઈન્ટરનેટ પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારે વાહનોની સુરક્ષા સાથે જોડાયેલી એક અનોખી ટેક્નોલોજી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જાપાનની એક ટ્રક માલ લઈને જઈ રહી છે. ખાસ વાત એ છે કે તેનાથી થોડાક મીટર દૂર રસ્તા પર એક લેસર લાઇન પડી રહી છે અને આ જ વાસ્તવિક સુરક્ષા […]

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સ્થાનિક ફિનટેક કંપનીઓને ટેકો આપવાની સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી

નવી દિલ્હીઃ દેશમાં UPI ટ્રાન્ઝેક્શન પર ફોન પે અને ગુગલ પે જેવી એપ્સનું વર્ચસ્વ છે. આ કંપનીઓ દેશના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં લગભગ 83 ટકા હિસ્સો ધરાવે છે. આ બંને ફિનટેક કંપનીઓના માલિકી હકો વિદેશી હાથમાં છે. હવે આ બંને કંપનીઓ માટે પડકાર ઉભો થઈ શકે છે. સંસદીય સમિતિએ સરકારને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સ્થાનિક ફિનટેક કંપનીઓને […]

વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન સમય ભારતનો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં ટાઈમ્સ ગ્લોબલ વેપાર સમ્મેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે દાવોસમાં પણ ભારત પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code