1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

હવે આવી ગઇ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રોનિક બોટ, જે એક જ વારમાં 93 કિલોમીટર અંતર કાપી શકે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ વિશ્વની સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક બોટ આ બોટનું નામ સી-7 રાખવામાં આવ્યું છે આ બોટ એક જ વારમાં 93 કિલોમીટરનું અંતર કાપી શકે છે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના જમાનામાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક કામને વધુ સરળ બનાવે છે ત્યારે હવે વિશ્વની સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ પહેલી ઇલેક્ટ્રિક […]

આ રીતે તમારા ફોનની બેટરીની આવરદાને વધારો, આ સ્ટેપ્સ ફોલો કરો

મોબાઇલની બેટરીની આવરદાને આ રીતે વધારી શકાય છે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે બેટરી બ્લાસ્ટ થતા બચાવી શકો છો નવી દિલ્હી: ઘણી વાર મોબાઇલ ફાટવાના કિસ્સા બનતા હોય છે. મોબાઇલની બેટરી ફાટવાનું એક કારણ મોબાઇલના ઉપયોગનો અતિરેક પણ છે. ડિવાઇઝનો વધુ ઉપયોગ કરવાથી બેટરી જલ્દી પૂર્ણ થઇ જાય છે અને તેને વારંવાર ચાર્જ કરવી […]

ઉંચાઈ પર અને ખાણમાં કામ કરનારાના જીવ બચાવી શકાશે, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ઓક્સિજન સેન્સર

વૈજ્ઞાનિકોએ બનાવ્યું ઓક્સિજન સેન્સર ઉંચાઈ પર કામ કરનારાનો બચાવી શકાશે જીવ ખાણમાં કામ કરતા લોકોના પણ બચશે જીવ દિલ્લી: દેશમાં કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં મજૂર લોકો ખાણમાં કામ કરતા હોય છે તો કેટલાક લોકો ઉંચાઈ પર આવેલા વિસ્તારોમાં કામ કરતા હોય છે. આ લોકોને કામ દરમિયાન ઓક્સિજનની કમી વર્તાતી હોય છે અને કેટલીક વાર ઓક્સિજન […]

ગૂગલ, ફેસબૂક અને એમેઝોનના લાઈક્સ પર ટેક્સ વધારવા માટે જી7 દેશોના નાણામંત્રીઓની બેઠક યોજાઈ

ગૂગલ ફેસબુક અને એમોઝનની લાઈકસ પર વધી શકે છે ટેક્સ ટેક્સ વઘારવા બાબતે જી7 દેશોના નાણામંત્રીઓનો વિચાર વિમર્શ દિલ્હીઃ-સોશિયલ મીડિયાને લઈને વિવાદો પર વિવાદ ચાલી રહ્યા છે, ઘણા સમયથી દેશમાં સોશિયલ મીડિયાના નિયમોને લઈને વિવાદ સર્જાયો હતો ત્યારે હવે ગૂગલ, ફેસબુક અને એમેઝોન જેવી નામાંકિત ઓલાઇન પ્લેટફોર્મ પર લાઈક્સ  ટેક્સ વસુલ કરવાની વૈશ્વિક ડીલને અંતિમ […]

ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં શોર્ટ વીડિયો માટે હશે અલગ અલગ બટન

ઇન્સ્ટાગ્રામમાં વહેલી તકે આવશે Reels શોર્ટ વીડિયો માટે આવશે અલગ અલગ બટન હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે નવી દિલ્હી: યૂવાવર્ગમાં લોકપ્રિય એવું ઇન્સ્ટાગ્રામ તેના યૂઝર્સને કંઇકને કંઇક નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે તે ટિકટોકથી પ્રેરિત થઇને શોર્ટ વીડિયોમાં હવે પોતાનું વેબ વર્ઝનમાં જોડાવાની તૈયારી કરી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફક્ત નિયમિત […]

ગૂગલે કરી એવી ભૂલ કે બાદમાં માંગવી પડી માફી, જાણો શું છે સમગ્ર મામલો

નવી દિલ્હી: ગૂગલ સર્ચ એન્જિન પર બનેલી એક ઘટના બાદ કન્નડ ભાષીઓમાં નારાજગી પ્રવર્તી હતી અને તેઓએ રોષે ભરાઇને ગૂગલને આડે હાથ લીધું હતું. અંતે ગૂગલે માફી માંગવી પડી હતી. વાત એમ છે કે, ગૂગલ સર્ચ એન્જિન પર ભારતની સૌથી ભદ્દી ભાષા કઇ છે, આવું સર્ચ કરવા પર જવાબમાં કન્નડ લખાયેલું આવતું હતું. કન્નડ ભાષીઓને […]

આરોગ્ય સેતૂ એપ પર આવ્યા નવા ફીચર્સ, હવે વેક્સિનેશન અપડેટથી લઇને સર્ટિફિકેટ ડાઉનલોડ સુધીના મળશે ફીચર્સ

આરોગ્ય સેતૂ એપમાં નવા ફીચર્સ એડ કરાયા હવે વેક્સિનેશનને લઇને યૂઝર્સ જાતે કરી શકશે અપડેટ તે ઉપરાંત વેક્સિનેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરવાની સુવિધા મળશે નવી દિલ્હી: આરોગ્ય સેતૂ એપમાં હવે વધુ એક નવું ફીચર જોડવામાં આવ્યું છે. આ એપમાં યૂઝર્સ હેવ વેક્સિનેશન અંગે અપડેટ કરી શકે છે. જો તમે વેક્સિન લઇ લીધી છે અથવા તો […]

તમે પણ ચેતજો! હવે આ રીતે તમારી સાથે ઑનલાઇન થઇ શકે છે છેતરપિંડી

મોબાઇલ યૂઝર્સ બની રહ્યા છે ઑનલાઇન છેતરપિંડીનો ભોગ ઑનલાઇન અનેક સ્કીમો આવી રહી છે અમૂક ફ્રોડ વેબસાઇટ કેટલાક યૂઝર્સને છેતરપિંડીનો શિકાર બનાવે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે લોકો હાલમાં બહાર જવાનું ટાળી રહ્યા છે અને વધુને વધુ ઑનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરી રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે ઑનલઆઇન છેતરપિંડીના કિસ્સાઓ સતત […]

આરોગ્ય સેતુ એપમાં આવ્યું નવું ફીચર, દેશમાં ટ્રાવેલિંગ કરનારા લોકોને મળશે મદદ

આરોગ્ય સેતુમાં આવ્યું નવું ફીચર દેશમાં મુસાફરી કરનાર લોકોને મળશે રાહત વેક્સિનેશનને લઈને મળશે વધારે જાણકારી દિલ્હી:ભારતની COVID-19 કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશન આરોગ્ય સેતુએ પ્લેટફોર્મ પર નોંધાયેલા વપરાશકર્તાઓના વેક્સિનેશન સ્ટેટ્સને ડિસ્પ્લે કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. અહીં એપ્લિકેશન એવા યુઝર્સ માટે બ્લુ શીલ્ડ અને બ્લુ ટિક બતાવશે જેણે બંને ડોઝ લીધા છે.તો બીજી […]

ઈન્કમ ટેક્સ નવું પોર્ટલ લોન્ચ કરશે, મોબાઈલથી ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

7 જૂને Income Tax નવું પોર્ટલ લોન્ચ કરશે મોબાઈલથી ઉપયોગની વ્યવસ્થા ઉભી કરાશે ટેક્સ ભરનારા લોકોને રાહત થશે દિલ્લી: દેશમાં ઈન્કમ ટેક્સ ભરનારા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશના નાણા મંત્રાલય દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ઈન્કમ ટેક્સ ભરનારા લોકો માટે નવું ઇન્કમટેક્સ પોર્ટલ શરૂ કરવામાં આવશે. આવકવેરા વિભાગે જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code