1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સ્માર્ટફોનના વપરાશમાં સમગ્ર દુનિયામાં ચીન બાદ બીજા ક્રમે ભારત

પાંચ વર્ષમાં સ્માર્ટફોનના વપરાશકારો બમણા થયાં ભારતમાં 43 કરોડથી વધારે લોકો પાસે સ્માર્ટફોન ઈન્ટરનેટ સેવા સસ્તી થતી સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન હવે કોમન થઈ ગયા છે. ઈન્ટરનેટ સેવાના ચાર્જમાં થયેલા ઘટાડાને કારણે સ્માર્ટફોનના વપરાશકારો વધી રહ્યાં છે અને પાંચ વર્ષમાં આ આંકડો વધીને બમણો થઈ ગયો છે. દુનિયામાં હાલ 6 અબજથી […]

વોટ્સએપમાં આ સ્ટેપ્સ ફોલો કરીને બનાવો નોટ્સ

વોટ્સએપ યૂઝર્સને આપે છે અનેક ફીચર્સ વોટ્સએપમાં તમે નોટ્સ પણ બનાવી શકો છો અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે નોટ બનાવી શકો છો નવી દિલ્હી: વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ યૂઝર્સને અનેક ફીચર્સ આપે છે. તેમાં વધુ એક ફિચર પોતાના માટે નોટ બનાવવાનું છે. કંપની તરફથી જો કે આ ફીચરની […]

ગૂગલની એક સર્વિસ 1 જૂનથી બદલાઇ જશે, જાણો કઇ સર્વિસમાં થશે ફેરફાર

ગૂગલ પોતાની ગૂગલ ફોટોઝ સર્વિસને 1લી જૂનથી બદલી રહી છે 1 જૂન, 2021થી અપલોડ કરવામાં આવતી તસવીરો 15 જીબીની સ્ટોરેજમાં જ ગણાશે 1લી જૂન બાદ પણ હાઇ ક્વોલિટીની તસવીરો અને વીડિયોને 15 જીબીની મર્યાદામાં રાખવામાં આવશે નવી દિલ્હી: ગૂગલ પોતાની એક મહત્વની સર્વિસ ગૂગલ ફોટોઝના નિયમને 1લી જૂનથી બદલી રહી છે. આ નવી અપડેટ અનુસાર, […]

વોટ્સએપમાં છે આ રસપ્રદ 5 ફીચર્સ, આ રીતે કરો યૂઝ

વોટ્સએપમાં ચેટિંગ ઉપરાંત છે અનેક રસપ્રદ ફીચર્સ આ ફીચર્સનો તમે પણ કરી શકો છો ઉપયોગ અહીંયા વાંચો એવા રસપ્રદ ફીચર્સ વિશે નવી દિલ્હી: આજકાલ વોટ્સએપ આપણા જીવનનું એક અભિન્ન અંગ સમાન બની ચૂક્યું છે. ચેટિંગથી લઇને ટ્રાન્ઝેક્શન હોય કે પછી બિઝનેસને લગતી વાત હોય દરેક વસ્તુ વોટ્સએપ પર જ થાય છે. વોટ્સએપમાં નોર્મલ ચેટિંગ સિવાય […]

દેશમાં દર ત્રીજો મોબાઇલ બને છે સાઇબર એટેકનો શિકાર: રિપોર્ટ

દેશમાં કોરોના સંકટકાળ દરમિયાન વર્ક ફ્રોમ હોમ-ઑનલાઇન શિક્ષણનો વ્યાપ વધ્યો આ વ્યાપ વધતા દેશમાં મોબાઇલ સાઇબર એટેક્સમાં 840 ટકા જેટલો વધારો વર્તમાન વર્ષના માર્ચમાં મોબાઇલ સાઇબર એટેક્સનો આંક વધીને 12719 નોંધાયો નવી દિલ્હી: દેશમાં એક તરફ સ્માર્ટફોનનું ચલણ અને વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ઑક્ટોબર 2020 થી માર્ચ 2021ના 6 મહિનાના સમયગાળામાં […]

લિટલ ગુરુ – વિશ્વની પ્રથમ રમત આધારિત સંસ્કૃત શીખવતી એપ્લિકેશન

(મિતેષ સોલંકી) ICCR (Indian Council for Cultural Relations ) અને Gamapp Sportwizz Tech Private Limited દ્વારા સંયુક્ત રીતે “લિટલ ગુરુ” નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. લિટલ ગુરુ એક મોબાઈલ એપ્લિકેશન છે જે સંપૂર્ણ રીતે ગેમ (રમત) આધારિત છે અને સંસ્કૃત ભાષા શીખવાડે છે. કોઈપણ વ્યક્તિ જે સંસ્કૃત શીખવા ઇચ્છતો હોય તેને લિટલ ગુરુ […]

વનપ્લસ સ્માર્ટ વોચઃ ફિટનેસ સહિતની જરૂરિયાતોને કરશે સાર્થક

બેંગ્લોર: ભારત સહિત દુનિયામાં આજના આધુનિક જમાનામાં સ્માર્ટ વોચ લોકોની પહેલી પસંદ બની છે. ત્યારે જાણીતી મોબાઈલ કંપની વનપ્લસ દ્વારા આધુનિક સુવિધાઓથી સજજ સ્માર્ટ વોચ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વોચ તા. 21મી એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ બનશે. સ્ટાઇલિશ ડિઝાઈન, અડચણરહિત જોડાણ, શક્તિશાળી બેટરી, પ્રોએક્ટિવ ફિટનેસ વનપ્લસ વોચનું જમા પાસુ છે. આ સ્માર્ટ વોચને […]

નેનોસ્નિફર: માઇક્રોસેન્સર આધારિત વિસ્ફોટક પદાર્થને ઓળખી શકે તેવું યંત્ર

(મિતેષ સોલંકી) તાજેતરમાં વિશ્વનું સૌપ્રથમ માઇક્રોસેન્સર આધારિત વિસ્ફોટક પદાર્થને ઓળખી શકે તેવું યંત્ર “નેનોસ્નિફર” લોન્ચ કરવામાં આવ્યું. નેનો સ્નિફર એક સ્ટાર્ટઅપ-નેનોસ્નિફ ટેક્નોલૉજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેનું માર્કેટિંગ પણ એક સ્ટાર્ટઅપ- ક્રિટીકલ સોલ્યુશન દ્વારા કરવામાં આવશે. નેનોસ્નિફર સૈન્યમાં ઉપયોગમાં લેવાતા, ઘરેલુ વિસ્ફોટ્ક તેમજ પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા તમામ પ્રકારના વિસ્ફોટક પદાર્થોને 10 કરતાં પણ […]

કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ

(મિતેષ સોલંકી) થોડા સમયમાં ભારત સરકાર કૃત્રિમ બુદ્ધિમતા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જાહેર ક્ષેત્ર સંબંધિત માહિતી એકઠી કરવામાં આવશે જે કૃત્રિમ બુદ્ધિમત્તાના માળખા હેઠળ મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યક્રમના લીધે જાહેર ક્ષેત્રની માહિતીની સુરક્ષામાં તેમજ માહિતીની ઉપલબ્ધતામાં વધારો થશે. આ ઉપરાંત ભારત સરકાર ડિજિટલ ભારત 2.0 પણ શરૂ કરવાની તૈયારી કરી રહી […]

વોટ્સએપે જાહેર કર્યા કેટલાક કીબોર્ડ શોર્ટકટ્સ, જેનાથી બધુ જ કામ સરળતાપૂર્વક થશે

વોટ્સએપ વેબ વર્ઝન માટે કંપનીએ કેટલાક શોર્ટકટ્સ જાહેર કર્યા આ માટે તમારે માત્ર કેટલાક સરળ કીબોર્ડ શોર્ટકટનો ઉપયોગ શીખવો પડશે અહીંયા કીબોર્ડ શોર્ટકટ્સ આપેલા છે જેનો તમે ઉપયોગ કરી શકો છો નવી દિલ્હી: વોટ્સએપની એક ખાસિયત એ છે કે તમે તેને વોટ્સએપ વેબ મારફતે તમારા ડેસ્કટોપ અને લેપટોપ પર પણ યૂઝ કરી શકો છો. પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code