1. Home
  2. ગુજરાતી
  3. લિટલ ગુરુ – વિશ્વની પ્રથમ રમત આધારિત સંસ્કૃત શીખવતી એપ્લિકેશન
લિટલ ગુરુ – વિશ્વની પ્રથમ રમત આધારિત સંસ્કૃત શીખવતી એપ્લિકેશન

લિટલ ગુરુ – વિશ્વની પ્રથમ રમત આધારિત સંસ્કૃત શીખવતી એપ્લિકેશન

0
Social Share

(મિતેષ સોલંકી)

  • ICCR (Indian Council for Cultural Relations ) અને Gamapp Sportwizz Tech Private Limited દ્વારા સંયુક્ત રીતે “લિટલ ગુરુ” નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
  • લિટલ ગુરુ એક મોબાઈલ એપ્લિકેશન છે જે સંપૂર્ણ રીતે ગેમ (રમત) આધારિત છે અને સંસ્કૃત ભાષા શીખવાડે છે.
  • કોઈપણ વ્યક્તિ જે સંસ્કૃત શીખવા ઇચ્છતો હોય તેને લિટલ ગુરુ એપ્લિકેશન પારસ્પરિક વિકલ્પ દ્વારા મદદરૂપ થશે.
  • લિટલ ગુરુ વિશ્વની પ્રથમ એવી એપ્લિકેશન છે જે સંપૂર્ણ રીતે ગેમ (રમત) આધારિત હોય.
  • આ એપ્લિકેશનમાં ઉપયોગકરતાં વિવિધ સ્પર્ધાઓ, રમત અને વ્યક્તિ સાથે સંવાદ કરી શકે તેવા વિકલ્પ પૂરા પાડશે.
  • આ એપ્લિકેશન વિશ્વભરના વિવિધ વિદ્યાર્થીઓ તેમજ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શિક્ષકોને ખૂબ જ લાભદાયક બની રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code