1. Home
  2. Tag "Sanskrit"

ભવિષ્યના ભારતની ઉત્તમ સંવાદની ભાષા સંસ્કૃત હશે: સુભાષ ઘાઈ

મુંબઈ: નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈની ફિલ્મ ‘કર્મા‘નું ગીત ‘હર કરમ અપના કરેંગે, એ વતન તેરે લિયે, દિલ દિયા હૈ જાન ભી દેંગે, એ વતન તેરે લિયે‘ દર વર્ષે રાષ્ટ્રીય તહેવાર પર ઠેર-ઠેર સાંભળવા મળે છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા, ઘાઈએ તેનું સંસ્કૃત સંસ્કરણ બહાર પાડીને દેશવાસીઓને એક અનોખી ભેટ આપી છે. બુધવારે સાંજે મુંબઈમાં આયોજિત […]

સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ના 15 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.) ની પદવીઓ પ્રદાન કરી હતી. રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી […]

કેરળની ઈસ્લામિક સંસ્થામાં સંસ્કૃત બોલવાની સાથે  ગીતા-ઉપનિષદના પાઠનું થાય છે પઠન

કેરળની ઈસ્લામિક સંસ્થા જ્યા ગીતાનું પઠન કરાય છે બાળકો સંસ્કૃત ભાષામાં બોલે છે કેરળમાં એક એવી ઈસ્લામિક સંસ્થા આવેલી છે જ્યાના બાળકોને ગીતા ઉપનિષદનું પઠન કરવાવવામાં આવે છે,તો આ સંસ્થાના બાળકો સંસ્કૃત ભાષા બોલવામાં પ મપાછળ રહે તેમ નથી, કડકડાત સંસ્કુત બોલે છે,આ ઈસ્લામિક સંસ્થા દેશમાં એકતાનું ઉદારણ પુરુ પાડે છે  આ વાત છે મધ્ય […]

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃતના સંભાષણનો 15 દિવસીય વર્ગ યોજાયો

વેરાવળઃ સોમનાથ ખાતે  આવતા યાત્રીઓનું દેવભાષા સંસ્કૃતના પવિત્ર શબ્દોથી સ્વાગત થાય, તેવા શુભાશય સાથે યોજાયેલા પ્રથમ સંસ્કૃત સંભાષણ વર્ગનું સમાપન થયું, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી શ્રી સોમનાથ સંસ્કૃત- યુનિવર્સિટી દ્વારા 15 દિવસિય તાલિમ વર્ગનું સોમનાથ યાત્રી સેવાકેન્દ્ર ભવન ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રી સોમનાથ મંદિર સહિતના અન્ય મંદિરોમાં ભગવાનની […]

ઉત્તરપ્રદેશમાં હવે પહેલા ઘોરણથી જ સંસ્કૃતનો સમાવેશઃ શિક્ષણ વિભાગ સાંસ્કૃતિ રાષ્ટ્રવાદનો પાયો મજબૂત બનાવશે

હવે યૂપીમાં સંસ્કૃત પહેલા ઘોરણથી જ ભણાવાશે વિદ્યાર્થીઓ પાયો બનશે મજબૂત   લખનૌઃ- મૂળભૂત શિક્ષણ પરિષદની શાળાઓમાં હવે પ્રથમ વર્ગથી સંસ્કૃત ભાષા શીખવવામાં આવશે. આ સાથે જ વૈદિક ગણિતનો અભ્યાસ વર્ગ 4-5 માં કરવામાં આવશે. દેશના રાજકીય નકશામાં થયેલા પરિવર્તન થકી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને A 35 રદ થયા પછીની પરિસ્થિતિ વિશે માહિતી પણ આપવામાં […]

લિટલ ગુરુ – વિશ્વની પ્રથમ રમત આધારિત સંસ્કૃત શીખવતી એપ્લિકેશન

(મિતેષ સોલંકી) ICCR (Indian Council for Cultural Relations ) અને Gamapp Sportwizz Tech Private Limited દ્વારા સંયુક્ત રીતે “લિટલ ગુરુ” નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. લિટલ ગુરુ એક મોબાઈલ એપ્લિકેશન છે જે સંપૂર્ણ રીતે ગેમ (રમત) આધારિત છે અને સંસ્કૃત ભાષા શીખવાડે છે. કોઈપણ વ્યક્તિ જે સંસ્કૃત શીખવા ઇચ્છતો હોય તેને લિટલ ગુરુ […]

ભારતમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી, સુપ્રીમ કોર્ટમાં પિટીશન

દિલ્હીઃ દેશમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. હિન્દુ રાષ્ટભાષા નહીં પરંતુ રાજભાષા હોવાનો પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હિન્દીને રાજભાષાનો દરજ્જો ચાલુ રાખીને રાષ્ટ્રભાષાની નવી કક્ષા ઉભી કરીને સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે સરકારને હુકમ કરવાની વિનંતી પણ અરજીમાં કરવામાં આવી છે. ગુજરાત સરકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code