1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન થયાની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાસ સમયથી સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. દરમિયાન આજે બપોરના સમયે ઈન્સ્ટાગ્રામ વર્ક કરતુ નહીં હોવાની ફરિયાદો ઉઠી હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં અનેક વપરાશકારોએ આ અંગે ફરિયાદ કરી હતી. જો કે, ક્યાં કારણોસર આ સમસ્યા ઉભી થઈ હતી તે જાણી શકાયું નથી. ઈન્સ્ટાગ્રામ ડાઉનની સમસ્યા માત્ર ભારત જ નહીં […]

સ્વીચ ઓફ કર્યા પછી પણ મળી જશે ચોરાયેલો ફોન, આજે જ ફોનમાં કરો આ સેટિંગ

ચોરાયેલ કે ખોવાયેલ ફોન સ્વિચ ઓફ કરી દીધા પછી તેને શોધવો મુશ્કેલ બની જાય છે. આઈફોનની વાત અલગ છે. આઇફોન સ્વીચ ઓફ થયા પછી પણ તેને ટ્રેક કરી શકાય છે. આ માટે તમારે તમારા iPhoneમાં પહેલાથી જ સેટિંગ ઓન કરવું જોઈએ. • ‘Find My Device’ કરશે કામ iPhone પાસે ‘Find My Device’ એપ છે. તેના […]

CSIR: નાના ખેડૂતો માટે સસ્તું અને સરળતાથી મેન્યુવરેબલ ટ્રેક્ટર વિકસાવાયુ

નાના અને સીમાંત ખેડૂતો માટે નવા વિકસિત કોમ્પેક્ટ, સસ્તું અને સરળતાથી ચાલી શકે તેવું ટ્રેક્ટર ખર્ચ ઓછો રાખીને કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે. એક MSMEએ ખેડૂતોને સપ્લાય કરવા માટે ટ્રેક્ટરના મોટા પાયે ઉત્પાદન માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે. ભારતમાં 80%થી વધુ ખેડૂતો સીમાંત અને નાના ખેડૂતો છે. તેમાંની મોટી વસ્તી હજુ […]

ભારતી એરટેલે પણ ટેરિફમાં વધારો કર્યો

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની ભારતી એરટેલે મોબાઈલ સેવાઓના ટેરિફ દરો વધારવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયો પછી એરટેલ પણ તેના મોબાઈલ ટેરિફમાં 10 થી 21 ટકાનો વધારો કરશે. નવા દરો 3 જુલાઈથી લાગુ થશે. ભારતી એરટેલે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 3 જુલાઈ, 2024થી […]

ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડિજિટલ પેમેન્ટની સંખ્યા ચાર ગણી થઈ

નવી દિલ્હીઃ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં માસિક રીઅલ-ટાઇમ ચૂકવણી ચાર ગણી વધી છે અને વ્યવહારોની સંખ્યા 2.6 અબજથી વધીને 13.3 અબજ થઈ છે. BCG-QED રોકાણકારો દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે રીઅલ-ટાઇમ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિરેક્ટરી અને QR કોડની ઉપલબ્ધતા નવીનતા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રિપોર્ટ 60 વૈશ્વિક ફિનટેક સીઈઓ અને […]

હવે ખોટી રીતે સીમકાર્ડ ખરીદવુ પડશે ભારે, 3 વર્ષની સજા અને ભારે દંડ ચુકવવો પડશે

નવી દિલ્હીઃ ટેલિકોમ સેક્ટરમાં મોટો બદલાવ આવ્યો છે. ‘ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023’ 26 જૂનથી દેશભરમાં લાગુ થઈ ગયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સંસદમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ હવે ભારતનો કોઈ પણ નાગરિક જીવનભરમાં 9 થી વધુ સિમ કાર્ડ મેળવી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આનાથી વધુ સિમનો ઉપયોગ કરતો જોવા […]

Meta AI ભારતમાં લોન્ચ, WhatsApp, Instagram અને Facebookના વપરાશકારોને મળશે ફાયદો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા ગ્રુપ Meta એ તેના અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આસિસ્ટન્ટ લામા-3 મોડલને WhatsApp, Facebook, Messenger અને Instagram સહિત તેના તમામ પ્લેટફોર્મ પર લૉન્ચ કર્યું છે. મેટાએ તેને ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે. મેટાએ વિવિધ ડિજિટલ ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન વપરાશકર્તાઓના અનુભવને સુધારવાના દાવા સાથે લામા-3 મોડલ રજૂ કર્યું છે. લામા-3 મોડલ પહેલીવાર […]

સરકારે રૂ. 96,238 કરોડના ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી

કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, ટેલિકોમ સેવાઓ માટે રૂ. 96,238.45 કરોડના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે કહ્યું હતું કે, વિવિધ બેન્ડમાં 10,522.35 MHz સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. તેની અનામત કિંમત 96,238.45 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ હરાજીમાં, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, […]

આજે દર ત્રીજી વ્યક્તિ વોટ્સએપથી જોડાયેલી છે, દુનિયામાં 270 કરોડ વપરાશકારો

તમે જેમ whatsapp વાપરો છો તેમ તમારા જેવા લાખો કરોડો લોકો આખા વિશ્વમાં whatsapp નો ઉપયોગ કરે છે . આંકડો કેટલો તે જાણીને આપને નવાઈ લાગશે. વિશ્વની કુલ વસ્તી અંદાજે 800 કરોડ અને તેમાં 270 કરોડ લોકો whatsapp નો ઉપયોગ કરે છે. આ આંકડો ચોક્કસથી આપને ચોંકાવી દેશે. 2 દાયકા પહેલા કોઈએ વોટ્સ એપ નુ […]

30 હજાર મોબાઈલ નંબર થશે બંધ, 400 મોબાઈલ ફોન પણ બ્લોક કરાશે

સરકાર સ્કેમર્સ સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તમે જોયુ હશે કે, ઘણા લોકોના પાસે આજકાલ વિજળી કનેક્શન કાપવાના મેસેજ ખુબ આવતા હશે. તેના સિવાય KYCના પણ મેસેજ આવા હશે. આ બંન્ને ફર્જી મેસેજ છે અને આ મેસેજ દ્વારા લોકોને જાળમાં ફસાવી ચૂનો લગાવવામાં આવે છે. હવે સરકારએ આવા છેતરપિંડી કરનારાઓ સામે મોટી કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code