1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડમાં ભારતમાં ડિઝાઈન અને ઉત્પાદિત સબમશીન ગન ‘અસ્મી’નો સમાવેશ થશે

નવી દિલ્હીઃ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત પ્રથમ ભારતીય સબ મશીન ગન (SMG) ASMI (9x19mm) ને ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડ માટે પસંદ કરવામાં આવી છે. અસ્મીનું ઉત્પાદન કરતી કંપની લોકેશ મશીન્સ લિમિટેડને આર્મીના ઉત્તરી કમાન્ડ તરફથી રૂ. 4.26 કરોડની કિંમતની 550 સબમશીન ગન (SMG) સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. સેનાને 28 […]

આ પાંચ સંકેત બતાવે છે તમારો ફોન ફાયવાનો છે, અવગણશો નહીં

દરેક સિઝનમાં સ્માર્ટફોનમાં આગ અને વિસ્ફોટના અહેવાલો આવે છે પણ ઉનાળાની ઋતુમાં તેની સંખ્યા વધી જાય છે. એવું નથી કે કોઈ એક બ્રાન્ડના ફોનમાં આગ લાગી જાય. લગભગ તમામ બ્રાન્ડના ફોનમાં આગ લાગી શકે છે અને ફોન બોમ્બની જેમ ફૂટી શકે છે. બેટરીનું ફુલવું તમને લાગે છે કે તમારા ફોનની બેટરી ભરાઈ ગઈ છે અથવા […]

ટેકનોલોજીથી વીજળીના વપરાશમાં શું ફેર પડે છે, જાણો….

નવી દિલ્હીઃ દુનિયામાં રોજ નવી નવી ટેકનોલોજીની શોધ થઈ રહી છે. જયારે પૈડાની શોધ થઇ હશે ત્યારે તે સમયના લોકો માટે તે એક ટેકનોલોજી જ હશે. તમામ ક્ષેત્રમાં આજે ટેકનોલોજી દિવસે ના વધે તેટલી રાત્રે વધે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ તેમાંની જ એક છે જે ધડમૂળથી વૈશ્વિક પરિવર્તન લાવી શકે છે. ત્યારે તે ટેકનોલોજીથી વીજળીના […]

ગુજરાતમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ ઝડપાઈ

નવી દિલ્હીઃ અરવલ્લી સહિત રાજ્યના નવ જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના બે ઈસમને પોલિસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. મૂળ ઉત્તર પ્રદેશના બે ઈસમ હાઈવે પરના મોબાઈલ ટાવરની રેકી કરતા અને 5G મોબાઈલ ટાવરની બેટરીની ચોરી કરીને ફરાર થઈ જતાં હતા. અરવલ્લી જિલ્લામાં બેટરી ચોરીના ગુના મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે નોંધાયા હતા, જેને લઇને […]

આ દેશોની સરકારે વોટ્સએપ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેના પાછળનું કારણ જાણો

સમગ્ર વિશ્વમાં લગભગ 3 અબજ લોકો દરરોજ WhatsAppનો ઉપયોગ કરે છે. એકલા ભારતમાં 53 કરોડ લોકો તેનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક કામ માટે કરે છે. વોટ્સએપની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. આ હોવા છતાં, તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના 6 મોટા દેશોની સરકારોએ તેમના દેશોમાં WhatsApp પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ભારતનો પાડોશી દેશ પણ […]

ફોનમાં ટાવર હોવા છતા ઈન્ટરનેટ નથી ચાલી રહ્યુ, તો ફોલો કરો આ ટિપ્સ

ડિજિટલ યુગમાં સ્માર્ટફોનન મદદથી લગભગ દરેક કામ કરી શકાય છે. દેશમાં ટેક્નોલોજીને આગળ લઈ જવા માટે લગાતાર કામ થઈ રહ્યુ છે. 5G નેટ આવ્યા પછી ઈન્ટરનેટના યુઝર્સ વધ્યા છે. એવામાં સ્માર્ટફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. પરંતુ કેટલાક યુઝર્સના ફોનમાં સિગ્નલ હોવા છતા ઈન્ટરનેટની સરખી સુવિધા નથી મળતી. તમારા ફોનમાં એજ સમસ્યા છે તો આ […]

X પોસ્ટની લાઈક્સ પ્રાઈવેટ હશે, યુઝર્સ વગર ડરે ટ્વીટ કરી શકશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X માં હાલના સમયમાં ઘણા બદલાવ થયા છે. આવામાં X ફરી એકવાર એલન મસ્ક હેઠળ આવતા, મોટા બજલાવ થવા જઈ રહ્યા છે. જલ્દી જ યૂઝર્સ જે પોસ્ટ પર લાઈક કરશે તેની જાણકારી બીજા કોઈ યુઝર્સનેનહીં ખબર પડે.એક્સ પર એન્જીનિયરિંગ નામ દ્વારા જારી કરાયેલ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સની સારી પ્રાઈવેસી માટે […]

ભારતનો 2028-2029 સુધીમાં 50,000 કરોડથી વધુના સંરક્ષણ ઉપકરણોની નિકાસનો લક્ષ્યાંકઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રાજનાથ સિંહે 13 જૂન, 2024નાં રોજ સતત બીજી વાર રક્ષા મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. નવી દિલ્હીમાં સાઉથ બ્લોકમાં તેમનું સ્વાગત સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય શેઠે કર્યું હતું, તેમની સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે; હવાઈ દળના વડા એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી; ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ ત્રિપાઠી; સંરક્ષણ […]

મોબાઈલની ફિંગરપ્રિન્ટ કામ ના કરતી હોય તો આ છે સમાધાન, જાણો…

સ્માર્ટફોનમાં બે પ્રકારની સુરક્ષા ઉપલબ્ધ છે. લગભગ બધા ફોનમાં ફિંગરપ્રિન્ટ અને ફેસ લોકની સુવિધા હોય છે. ઘણા ફોનમાં આ ફીચર્સ થોડા એડવાન્સ હોય છે અને કેટલાકમાં તે રેગ્યુલર હોય છે. કેટલાક ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય છે અને કેટલાકમાં અલ્ટ્રાસોનિક સેન્સર હોય છે. તેવી જ રીતે, કેટલાક મોબાઈલમાં, ફેસ આઈડી ઉપલબ્ધ છે અને કેટલાકમાં, આઈરિસ સ્કેનર […]

ભારત ઈલેક્ટ્રોનિક મૈન્યુફેક્ચરિંગ હબ બનવા માટે સંપૂર્ણ તૈયારઃ ICEA

નવી દિલ્હીઃ ICEA ચેરમેનએ જણાવ્યું કે, છેલ્લા દાયકામાં મોબાઈલ ફોન ઉદ્યોગમાં ઝડપી વૃદ્ધિ થઈ છે.એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે છેલ્લા એક દાયકામાં મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રીમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ભારતમાં કુલ 50 અબજ ફોનનું ઉત્પાદન થયું હતું. વધુમાં, તેમણે એમ પણ કહ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતમાં કુલ 50 અબજ ફોનનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code