1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કેરળમાં આવેલો છે દરિયા પર તરતો પુલ, જો ફરવા જવું હોય તો જાણીલો આ તેના વિશેની કેટલીક ખાસ વાતો

કેરળનો તરતો પુલ આકર્ષણનું કેન્દ્ર જાણો તેની ખાસિયતો ઘણીવાર તમે સોશિયલ મીડિયા અથવા ટીવી પર વિદેશી દેશોની અદભૂત બાંધકામ શૈલીથી આકર્ષિત થાઓ છો અને આવા સ્થળની મુલાકાત લેવા માંગો છો. વિદેશમાં પહાડો પર બનેલા પારદર્શક પુલ, તરતા પુલ વગેરેના ફોટો પ્રવાસીઓને આકર્ષે છે. જો કે ભારત પણ આવા સ્થળો આવેલા છે તાજેતરમાં જ કેરળના કોઝિકોડમાં […]

વડોદરા: પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ મ્યુઝિયમ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે

પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે ટેબલ પર ઓટોમેટિક રેલ એન્જિન મોડલ મુખ્ય આકર્ષણ બન્યું વડોદરા: ભારતીય રેલવેના ભૂતકાળની ગૌરવગાથાના ગુણગાન કરવામાં આવ્યા છે. એ માટે વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમને વર્લ્ડ હેરિટેજ દિન પર જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું. આના માટે કોઇ પ્રવેશ-ફી રાખવામાં […]

ગાડી લઈને લાંબી રોડ ટ્રીપ કરવા માટેનો પ્લાન છે? તો પહેલા આ વસ્તુઓ ચેક કરી લો

ગાડી લઈને રોડ ટ્રીપ કરવાનો પ્લાન? તો પહેલા આ વસ્તુઓને ચેક કરી લો રસ્તામાં હેરાન ન થવું હોય તો ચેક કરી લો વિશ્વમાં કોઈ પણ ખૂણામાં ફરો, કોઈ પણ રીતે ફરો, પણ પોતાની ગાડી લઈને રોડ ટ્રીપ કરવાની મજા જ અલગ હોય છે. આપણા દેશમાં ક્યારેક લોકો ફરવા માટે પોતાની ગાડી લઈને નીકળી તો જાય […]

શું તમે ફરવાના શોખીન છો, તો હોટલનું બુકિંગ કરતા વખતે આટલી બાબતનું રાખો ધ્યાન,નહી તો થવું પડશે હેરાન

હોટલ બૂક કરતા વખતે લોકેશન ચોક્કસ જોવું આ સાથે જ હોટલના રિવ્યૂ પર પુરતું ધ્યાન આપવું જોઈએ સામાન્ય રીતે આજકાલ સૌ કોઈને બહાર ફરવાનો શોખ હોય છે. બહાર જવા માટે આપણે આગળથી ઘણી તૈયારીઓ કરતા હોઈએ છે, ખાસ કરીને આપણે હોટલ બૂકિંગની તૈયારી પહેલાથી જ કરીએ છે ,ઘણીવાર લોકો હોટલમાં રૂમ બુક કરાવવામાં બેદરકાર હોય […]

ઐતિહાસિક જગ્યાઓ જોવાનો શોખ છે તો ગુજરાતમાં જ આવેલા આ ખાસ  સ્થળોની કરો મુલાકત

ગુજરાતમાં આવેલા છે પ્રાચિન મંદિરો પોળોના જંગલોમાં વર્ષો જૂના મંદિરના થાય છે દર્શન અમદાવાદનું સૂર્ય મંદિર પણ આકર્શણનું કેન્દ્ર ઘણા લોકોને હિસ્ટ્રીકલ પ્લેસ જોવાનો ખૂબ શોખ હોય છે,જેમાં ખાસ કરીને જૂની ઈમારતો, કિલ્લાઓ કે મહેલોને જોવાનું ગમતું હોય છે, વર્ષો પહેલા બનેલા આ પ્લેસ હાલતો ખંડરની સ્થિતિમાં હોય છે જો કેલ ત્યા જઈને તેને જોવાનો  […]

ગરમીની ઋતુમાં આ જગ્યાઓ પર ફરવા જવાનો બનાવો પ્લાન,સફરને બનાવશે યાદગાર

ગરમીની ઋતુમાં આ જગ્યા પર ફરવા જવાનો બનાવો પ્લાન જે તમારી સફરને બનાવશે એકદમ યાદગાર શાંતિ પણ અનુભવશો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું મન થતું હોય છે. જેથી તમે આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.જે તમારી સફરને યાદગાર બનાવશે. ઉનાળાની રજાઓ દરમિયાન તમે મનાલી ફરવાનું આયોજન બનાવી શકો […]

ઉજ્જૈનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ?,તો આ સ્થળો જોવાનું ન ચુકતા

ઉજ્જૈનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ અદ્ભુત સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલતા આ સ્થળો વિશે જાણીએ વિગતવાર ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે. ઉજ્જૈન નગરી ભારતની સૌથી પ્રાચીન નગરી ગણાય છે. ઉજ્જૈન પરથી કર્કવૃત રેખા પસાર થાય છે. તેથી જ એક જમાનામાં ઉજ્જૈન જ્યોતિષ વિજ્ઞાન અને જ્યાતિવિદ્યાનું ધામ ગણાતું. ભારતમાં જે પાંચ મુખ્ય વેધશાળાઓ […]

મેઘાલય એટલે ઉનાળામાં ફરવા માટે સારી જગ્યાઓમાંની એક જગ્યા,સાથે કુદરતી સૌંદર્યનો ખજાનો

મેઘાલયમાં ફરવા જવું છે? તો આ જગ્યાઓ પર ફરવા જઈ શકાય કુદરતી નજારો છે અદભૂત મોટાભાગના લોકોને જ્યારે ફરવા જવાનું મન થાય ત્યારે તેઓ રાજસ્થાન, ગુજરાત અને સાઉથમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે. આ જગ્યાઓમાં અનેક સ્થળો છે જે ફરવા જેવા છે અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા ફરવા પણ આવતા હોય છે. આવામાં ખુબ […]

મુસાફરી દરમ્યાન ઉલ્ટી ઊબકાની સમસ્યા કેમ થાય છે? જાણો

મુસાફરી દરમિયાન ઉલ્ટી થાય છે? ઉબકા પણ આવે છે? તો તમને આ પ્રકારની છે સમસ્યા મુસાફરી કરવી બધાને ગમતી હોય છે, પણ મુસાફરી અથવા પ્રવાસ દરમિયાન દરેક લોકોને કોઈને કોઈ તો સમસ્યા હોય છે જ. જેના કારણે તે લોકો ક્યારેક હેરાન પણ થતા હોય છે. આ સમયે વાત કરવામાં આવે એવા લોકોની કે જેમને મુસાફરી […]

જો તમે સુરત બાજુ જઈ રહ્યા છો, તો આ ફરવા લાયક સ્થળોની પણ લો મુલાકાત

સુરત આજૂ બાજૂ ઘણા દરિયા કિનારા આવેલા છે સાપુતારા હિલ સ્ટેશન પણ સુપરતથી 4 કલાકના અતંરે આવેલું છે આમ તો દક્ષિણ ગુજરાત ખાસ કરીને તેના કુદરતી સાનિધ્પયને લઈને ગુજરાત ભરમાં જાણતું છે, ખાસ અહીંલ ર્વતોની હારમાળા  ,હરિયાણી  ,ડેમો અને ઘોઘના રમણીય નજારાઓ આવે છે આ સાથે જ હિલસ્ટેશન તો ખરુ જ સાપુતરા અંદાજે સુરતથી 4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code