યમુના એક્સપ્રેસને ઈ-વાહન કોરિડોર બનાવાની કેન્દ્રની તૈયારી, ચાર્જિંગની સમસ્યાનો પણ આ રીતે આવશે ઉકેલ
યમુના એક્સપ્રેસ બનશે ઈ વાહન કોરિડોર કેન્દ્ર કરી રહ્યું છે આ માટેની પુરપજોશમાં તૈયારીઓ ચાર્જિંગની સમસ્યા પણ થશે દૂર દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દરેક મોરચે દેશને આગળ ધપાવવાના સતત પ્રયત્ન કરતી રહે છે, રોડ રસ્તાઓથી લઈને વાહન વ્યવહાર માર્ગમાં પણ અનેક સુધારણાઓ કરે છે ત્યારે હવે યમુના એક્સપ્રેસ વેને ઇલેક્ટ્રિક વાહન કોરિડોર બનાવવાની તૈયારીઓ કરવામાં […]


