1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે 28760 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું, નવી યોજનાઓ માટે 7421 કરોડ જાહેર કર્યાં

લખનૌઃ યુપી વિધાનસભા સત્રના બીજા દિવસે, નાણા પ્રધાન સુરેશ કુમાર ખન્નાએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટે પૂરક બજેટ રજૂ કર્યું હતું. નાણા પ્રધાને 28,760.67 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજસ્વ ખર્ચ માટે 1946.39 કરોડ રૂપિયા અને મૂડી ખર્ચ માટે 9714 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. નવી યોજનાઓ માટે 7421.21 કરોડ રૂપિયાની દરખાસ્ત કરાઈ […]

ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં મમતા સરકાર પર કર્યા આકરા પ્રહારો,કહી આ વાત

કોલકાતા: ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મમતા સરકારે ગરીબો સાથે દગો કર્યો છે. મમતાએ બંગાળને બરબાદ કરી દીધું છે. બંગાળના લોકો ટીએમસીને હટાવી દેશે. પીએમ મોદીએ દેશને દરેક મોરચે આગળ લઈ ગયા. શાહે કહ્યું, ‘સોનાર બાંગ્લા અને મા માટી માનવીના નારા સાથે મમતા દીદી સામ્યવાદીઓને હટાવીને […]

ચક્રવાત તોફાન ‘માઇચોંગ’ ને લઈને હવામાન વિભાગની ચેતવણી -આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં ત્રાટકશે આ ચક્રવાત

દિલ્હી – દેશભરમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં કડક ભડાકા સાથે વીજળી અને વરસાદ નોંધાયો  હતો ત્યારે હવે ફરી હવામાન વિભાગે ચક્રવાત માઇચોંગને લઈને ચેતવણી જારી કરી  છે.  ત્યારે હવે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ […]

સરકાર દ્વારા મોટી કાર્યવાહી, 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી: એક મોટી કાર્યવાહી કરતા સરકારે 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા છે. એટલે કે આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હવે તમારા મનમાં પણ એ જ સવાલ આવતો હશે કે સરકારે આ પગલું શા માટે ઉઠાવ્યું છે. વાસ્તવમાં આ પગલું ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. આ એવા મોબાઈલ નંબર […]

ગોવાની દિશા નાઈક બની ભારતની પ્રથમ એરપોર્ટ મહિલા ફાયર ફાઈટર ,રચ્યો ઇતિહાસ

દિલ્હી – ભારતની મહિલાઓ દરેક મોરચે આગળ વધી રહી છે દરેક ક્ષેત્ર માં મહિલાઓનો દબદબો રહ્યો છે ત્યારે હવે ગોવા ની દિશા નાયક એ ઇતિહાસ રચ્યો છે જે ભારતની પહલી એરપોર્ટ ફાઇટર મહિલા બની છે . પ્રાપ્ત માહિતી પ્રમાણે દિશા નાઈક ક્રેશ ફાયર ટેન્ડર ઓપરેટ કરનાર ભારતની પ્રથમ પ્રમાણિત મહિલા ફાયર ફાઈટર બની છે. હાલમાં […]

તેલંગાણાઃ મતદારને લાંચ આપવાના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

બેંગ્લોરઃ તેલંગાણાના નામપલ્લી વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ એક મતદારને 1 લાખ રૂપિયા લાંચ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ ફિરોઝ ખાન વિરુદ્ધ આરપી એક્ટની કલમ 71સી, 188 અને 123 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પ્રાર્થના કરવા હૈદરાબાદના ચાર મિનાર સ્થિત શ્રી ભાગ્ય લક્ષ્મી મંદિર […]

સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી

મુંબઈ: બોલિવૂડ એક્ટર સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી ગુનેગારોના નિશાના પર છે. તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ફરી એકવાર સલમાનના નામે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે, જેના પછી મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સલમાનને ફેસબુક પોસ્ટ દ્વારા ધમકી મળી છે. ધમકી બાદ […]

ભારતને પોતાનું અંતરીક્ષ સ્ટેશન બનાવવામાં મદદ કરશે અમેરિકા – નાસા નું એલાન

દિલ્હી – ભારત પોતાનું સ્પેસ સેન્ટર બનવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે ભારતના આ કાર્યમાં અમેરિકા મદદ કરવા તૈયાર થયું છે માહિતી પ્રમાણે  અમેરિકા ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરવા તૈયાર છે. ભારતની પ્રથમ મુલાકાતે આવેલા નાસાના વડા બિલ નેલ્સને મંગળવારે આ વાત કહી. નેલ્સનની મુલાકાત NASA અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા વચ્ચેની ભાગીદારીને […]

મહારાષ્ટ્રના CM શિંદે સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસમાં પૂર્વ મેયર દત્તા દલવીની કરાઇ ધરપકડ

મુંબઈ – મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના નેતા દત્તા દલવીની મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી  એકનાથ શિંદે વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ભાંડુપ પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A(1)(a), 153B(1)(b), 153A(1)(C), 294, 504 અને 505 હેઠળ કેસ નોંધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શિવસેના નેતા સંજય રાઉત તેમના કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા […]

પીએમ મોદીના નજીકના એવા ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું દિલ્હીમાં નિધન

દિલ્હી – ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું આજરોજ બુધવારની વહલી સવારે  દિલ્હીમાં અવસાન થયું છે.જાણકારી મુજબ  થોડા મહિના પહેલા તેમની ઉત્તર પ્રદેશથી બિહાર બદલી કરવામાં આવી હતી.બિહારમાં ટ્રાન્સફર થયા પહેલા સુનીલ ઓઝા યુપીના સહ-પ્રભારી હતા, ત્યારબાદ તેમને બિહારમાં પાર્ટીના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ નિમણૂક ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી છે. બિહાર ભાજપના સહ પ્રભારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code