ગુજરાત સહિતના રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી 26 બેઠકો માટે ચૂંટણી જાહેર
નવી દિલ્હીઃ ચૂંટણીપંચે લોકસભાની સાથે ગુજરાત સહિતના રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભાની 26 જેટલી બેઠકો ઉપર પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. બિહારમાં વિધાનસભાની અગિઆંવ બેઠક ઉપર 1 જૂનના રોજ, ઝારખંડમાં ગાંડેય વિધાનસભા બેઠક ઉપર 20મી મે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની અકોલા વેસ્ટ બેઠક ઉપર 26મી એપ્રિલ, ત્રિપુરામાં વિધાનસભાની રામનગર બેઠક ઉપર 19મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની […]


