નાગપુર હિંસામાં માસ્ટરમાઈન્ડ મનાતા આરોપીની પોલીસે કરી ધરપકડ
મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ હાલ પરિસ્થિતિ કાબુમાં છે. બીજી તરફ તોફાની તત્વોને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. દરમિયાન આ કેસમાં માસ્ટરમાઈન્ડ મનાતા ફહીમ શમીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ જ લોકોને ઉશ્કેરીને આ હિંસા ફેલાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. પ્રાપ્ત […]


