1. Home
  2. ગુજરાતી
  3. લીલા કાંદાનું સેવન હાર્ટ, આંખો અને પેટની સમસ્યામાં આપે છે રાહત- જાણો તેમાં રહેલા ગુણધર્મો અને તેના ફાયદા
લીલા કાંદાનું સેવન હાર્ટ, આંખો અને પેટની સમસ્યામાં આપે છે રાહત- જાણો તેમાં રહેલા ગુણધર્મો અને તેના ફાયદા

લીલા કાંદાનું સેવન હાર્ટ, આંખો અને પેટની સમસ્યામાં આપે છે રાહત- જાણો તેમાં રહેલા ગુણધર્મો અને તેના ફાયદા

0
Social Share
  • લીલા કાંદા સ્વનાસ્થ્ય માટે ગુમકારી
  • લીલી કાંદામાં લીલી ડુંગળીમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણો હોય છે

 

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે  લીલા પાન વાળા શાકભાજી સ્વાસ્થ માટેનો ખજાનો કહેવામાં આવે છે,ડોક્ટરો તથા ડાજયટીશિયન મોટા પ્રમાણમાં શાકભાજીના સેવનની સલાહ કરતા હોય છે,અનેક પ્રકારની ભાજીથી લઈને લીલું લસણ લીલા ધાણા અને લીલા કાંદા સ્વાસ્થ્યને ઘણો ફાયદો પહોંચાડે છે, લીલી ડુંગળીની જો વાત કરવામાં આવે તો તે સલાડથી લઈને શાકભઆજીમાં નાખવાથી લઈને અનેક રીતે ઉપયોગી બને છે, લીલી ડુંગળીમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ સમાયેલો હોય છે જે કોશિકાઓની ક્ષતિ રોકે છે.

  • લીલા કાંદામાં વિટામિન સી વધારે માત્રામાં છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે
  • આ સાથે જ લીલા કાંદાનું કાચુ સેવન કરવાથી બ્લડ પ્રેશરમાં રાહત મળે છે,
  • લીલા કાંદના સેવનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે,આ સહીત તેમાં સલ્ફર પણ છે જે હ્દયના રોગોને દૂર રખવામાં મદદ કરે છે.જાણો લીલા કાંદાના સેવનથી આરોગ્યને થતા અદભૂત ફાયદાઓ
  • લીલા કાંદામાં વિટામિન સી ભરપુર હોય છે તેની સાથે-સાથે વિટામિન કે પણ સારી માત્રામાં છે જે હાડકાઓને મજબૂત બનાવે છેલીલા કાંદામાં એન્ટિઓક્સિડેન્ટની વધારે માત્રા હોવાના કારણે તેમાં એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલ ગુણો સમાયેલા હોય છે જે શરીરને સંક્ર્મણથી મુક્ત રાખે છે.
  • લીલા કાંદાનું સેવન કરવાથી શરદી, ફ્લૂ મૌસમી તાવનો ભય મટે છે, આ તમામ બિમારીમાંમ કાંદાનું સેવન ગુણકારી છે.
  • લીલા કાંદા ખાવાથી પેટની લગતી સમસ્યાઓમાંથી છૂટકારો પ્રાપ્ત થાય છે.
  • આંખો માટે પણ લીલા કાંદા ગુણકારી હોય છે.લીલી ડુંગળીના પાંદડામાં વિટામિન એ ની સારી માત્રામાં છે આંખોની રોશની ને તેજ કરે છે.
  • જે લોકોને આંખોના નંબર હોય તેણે કાચા લીલા કાંદાના પાનનું સેવન કરવું જોઈએ,જે શરીમાં લોહીને પણ શુદ્ધ કરે છે.
  • લીલી ડુંગળીમાં સલ્ફર પૂર્ણ માત્રામાં હોય છે જેમાં રહેલા એલાઈન સલ્ફાઈડ નામના તત્વ પેટના કેંસરથી બચાવ માટે મદદરુપ સાબિત થાય છે , તેમાં રહેલા સલ્ફરના કારણે આ શુગરને નિયંત્રિત કરી શકાય છે.
  • લીલી ડુંગળીના સેવન ગએસ્ટ્રોઈંટેસ્ટાઈનલ માટે લાભકારી છે. એમાં ફાઈબરની વધારેપણું પાચન સરળ બનાવે છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code