1. Home
  2. ગુજરાતી
  3. આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે – અત્યાર સુઘી 2.50 લાખ લોકોએ નોંધણી કરાવી
આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે –  અત્યાર સુઘી 2.50 લાખ લોકોએ નોંધણી કરાવી

આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે – અત્યાર સુઘી 2.50 લાખ લોકોએ નોંધણી કરાવી

0
Social Share
  • ચારઘામ યાત્રાને લઈને ભક્તો ભઆરે ઉત્સાહીત
  • 2.50 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

દિલ્હીઃ- ચારધામ યાત્રાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વિતેલા વર્ષે પણ મોટા પ્રમાણમાં યુવાઓએ યાત્રા કરી હતી ત્યારે આ વખતે પણ યુવાઓનું આકર્ષમ વધી રહ્યું છે ખાસ કરીને ઉત્તરાખંડના કેદારનાથ પર યુવાઓની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે હવે વર્ષ 2023 દરમિયાન ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા પર આ વખતે ભક્તોની ભારે ભીડ જોવા મળશે.

આ યાત્અરા માટે ત્યાર સુધીમાં 2.50 લાખ લોકોએ નોંધણી કરાવી છે. 22 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવાની સાથે જ ચાર ધામ યાત્રા શરૂ થશે. કેદારનાથના દરવાજા 25મીએ ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા 27મી એપ્રિલે ખુલશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code