
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઃ ભાજપાએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાસનભાની ચૂંટણી માટે આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 182 બેઠકો પૈકી 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપ દ્વારા 38 સિનિયર નેતાઓને પડતા મુકીને યુવાનોને ટીકીટ ફાળવી છે. અમદાવાદની એલિસબ્રિજ બેઠક ઉપર પૂર્વ મેયર અમિતભાઈ શાહ અને વેજલપુર બેઠક ઉપરથી અમિત ઠાકરની પસંદગી કરવામાં આવી છે. ભાજપની યાદી…