1. Home
  2. ગુજરાતી
  3. હેડલાઈન્સઃ હાથરસ દૂર્ઘટનામાં પોલીસ દ્વારા આયોજકો સામે ફરિયાદ દાખલ કરાઈ
હેડલાઈન્સઃ હાથરસ દૂર્ઘટનામાં પોલીસ દ્વારા આયોજકો સામે ફરિયાદ દાખલ કરાઈ

હેડલાઈન્સઃ હાથરસ દૂર્ઘટનામાં પોલીસ દ્વારા આયોજકો સામે ફરિયાદ દાખલ કરાઈ

0
Social Share
  • હાથરસ ઘટનાના ઘેરા પડઘા પડ્યાં…

ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ પછી ભાગદોડમાં 122 ના મોત, 130 ઘાયલ, ભોલે બાબાના સત્સંગમાં આવ્યા હતા ભક્તો… ઘટના બાદ બાબા ભૂગર્ભમાં….  આયોજકો સામે દાખલ થઈ એફઆઇઆર….  આખી રાત ચાલી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા… હાઇકોર્ટમાં દાખલ થઈ જાહેર હિતની અરજી…. સીબીઆઇ તપાસની માંગ…..

  • ઘેડ પંથક બન્યો જળમગ્ન…

સોરઠમાં 17 ઇંચ વરસાદ બાદ બનાસકાંઠાના લાખણીમાં માત્ર આઠ કલાકમાં નવ ઇંચ વરસાદ…… તો મહેસાણા અને બહુચરાજીમાં ચાર ઇંચ વરસાદ…. સમગ્ર ઘેડ પંથક જળમગ્ન…..

  • પાલડીમાં મકાનની સીડીનો ભાગ તૂટ્યો…

રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યું…..  અમદાવાદના પાલડી વિસ્તારમાં ફ્લેટની સીડી નો ભાગ તૂટતા 16 લોકોને ફાયર બ્રિગેડની મદદથી ઉતારવામાં આવ્યા…..

  • રાહુલ ગાંધીના નિવેદનના ઘેરા પડઘા પડ્યાં…

ગઈકાલે અમદાવાદ પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન બન્યું સમરાંગણ…… ભાજપ કોંગ્રેસ નાં કાર્યકરો વચ્ચે સતત અડધો કલાક ચાલ્યો પથ્થરમારો….. પોલીસ ભાજપ સામે બની લાચાર……  કોંગ્રેસ કાર્યકરોની વીણી વીણીને પકડ્યા…..

  • ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં….

ગુજરાતના રાજકારણમાં અવળી ગંગા….  અમદાવાદમાં ભાજપના 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા….

  • જન્નાથપુરીમાં રથયાત્રા બે દિવસ ચાલશે…

ઓડિશાનાં પુરીમાં આ વર્ષે બે દિવસ ચાલશે જગન્નાથ રથયાત્રા….. તિથિમાં ફેરફારને લઈને લેવાનો નિર્ણય….

  • શેરબજારમાં તેજીનો ટકોરો

શેર બજારમાં જબરજસ્તીજી સેન્સેક્સ પહેલી બાર 80000 ને પાર બેન્કિંગ અને ઓટો શેર્સના ભાવમાં વધારો

  • બ્રિટનમાં સામાન્ય ચૂંટણી

બ્રિટનમાં આવતીકાલે સામાન્ય ચૂંટણી યોજાશે….. કન્ઝર્વેટીવ પાર્ટી ના ઉમેદવાર વડાપ્રધાન ઋષિ સુનક માટે અગ્નિ પરીક્ષા….. વિપક્ષે લેબર પાર્ટી સત્તા વાપસી કરે તેવા એંધાણ….

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code