
અપર હેડ અને અપર લીપ્સની રુંવાટીઓને રિમૂવ કરવી છે તો જોઈલો આ ઘરેલું ટ્રિક અને ટિપ્સ
- રુવાંટી દૂર કરવા બેસનનો ઉપયોગ કરો
- લીબું અને સોડાખા થી પણ રુંવાટી દૂર થાય છે.
દરેક યુવતીઓ સુંદર અને આકર્ષક દેખાવવા અનેક નુસ્ખાઓ અપનાવતી હોય છે ખાસ કરીને તેમની ત્વચાની તે ખૂબ જ કાળજી લેતી હોય છે કારણ કે ત્વચા પર ખાસ અપર હેડ અને અપલ લીપ્સ પર વાળ જોવા મળે છે જેના માટે પાર્લરમાં થ્રેડિંગ કે વેક્સથી તે રિમૂવ કરવામાં આવે છે પણ જો તમે ઈચ્છો કે તમારે પાર્લર જવાની જરુર જ ન પડે તો તમારે કેટલાક ઘરેલું નુસ્ખાઓ અપનાવવા જોઈએ જેનાથી આ રુંવાટીઓ કાયમ માટે દૂર થઈ શકે છે.
અપર લીપ્સ પર રુવાંટી હોય તો તમારે રોજ રાતે મધમાં બેસ મિક્સ કરીને લગાવીને સુઈ જવું, સવારે જાગીને સૌ પ્રથમ હળવા હાથે મથાજ કરી લોવો, ત્યાપ બાદ ફએશ વોશ કરી લેવો, આમ સતત 8 થી 10 દિવસ કરવાથી રુંવાટીઓ કાયમ માટે દૂર થશે
જો લીબુંની વાત કરીએ તો એક ચમચી લીબુંના રસમાં એક ચમચી ખાંડ નાખીને આ મિશ્રણ ચહેરા પર લગાવીને 20 મિનિટ રહેવા દો, ત્યાર બાદ સ્કિન સુકાઈ એટલે હળવા હળવા હાથે જ્યા જ્યા રુવાંટી હોય ત્યા માલિશ કરવું આમ મહિનામાં 3 થી 4 વખત કરશો તો રવાટીથી છૂતારો મળશે. આ સાથે જ આ તમામ ટિપ્સ તમે કપાળની ઉપર પણ યૂઝ કરી શકો છો જેથી કપાળની રુવાટીઓ પમ દૂર કરી શકાય
આ સાથે જ બેસન પમ રુવાટી દૂર કરવા માટે બેસ્માંટ ગણાય છે બેસનમાં હળદર નાખીને પેસ્ટ બનાવીને આ પેસ્ટ જ્યા જ્યા રુવાંટી છે ત્યા અપ્લાય કરવી, ત્યાર બાદ તેને એક કલાક સુઘી સુકાવો દો ,સુકાઈ જાય એટલે મસાજ કરો આમ કરવાથી રુવાટી દૂર થશે