1. Home
  2. ગુજરાતી
  3. હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનો દાવો -4 વર્ષ પહેલા જ પૃથ્વી પર એલિયન્સ આવી ચૂક્યા છે
હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનો દાવો -4 વર્ષ પહેલા જ પૃથ્વી પર એલિયન્સ આવી ચૂક્યા છે

હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનો દાવો -4 વર્ષ પહેલા જ પૃથ્વી પર એલિયન્સ આવી ચૂક્યા છે

0
Social Share
  • હાર્વડના વૈઆનિકે કર્યો છે દાવો
  • એલિયન્સ પૃથ્વી પર 4 વર્ષ પહેલાથી જ આવી ગયા છે

એલિયનિસ નામ સાંભળતા જ આપણાને જાદૂ યાદ આવે, જી હા કોઈ મિલ ગયા ફિલ્મનો જાદૂ એટલે કે એલિયન્સ, પરંતુ વાસ્તવિકમાંમ પણ એલિયન્સ હોવાના કેટલાક દાવાઓ થઈ ચૂક્યા છે.તાજેતરમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીના એક મુખ્ય વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે આપણી પડથ્વી પકર આજથી 4 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2017માં એલિયન્સ પૃથ્વીની મુલાકાતે આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાને વૈજ્ઞાનિકોએ ગણકારી નછઈ.

ગાવર્ડના પ્રોફેસર એવિ લોએબે એક નવા પુસ્તકમાં આ દાવો કર્યો છે. લોએબ એક જાણીતા ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ સાથે પણ કામ કરી ચુક્યા છે.પ્રોફેસરે જે પુસ્તકમાં આ એલિયન્સને લઈને નવા દાવા કર્યાં છે તેનું નામ છે Extraterrestrial: The First Sign of Intelligent Life Beyond Earth.

58 વર્ષિય ઈઝરાયલી-અમેરીકી એસ્ટ્રોનોમરે કહ્યું કે, 4 વર્ષ પહેલા એક અસામાન્ય આકારની વસ્તુ જોવા મળી જો કે અનેક વૈજ્ઞાનિકોએ તેને ખો઼ટી ગણાવી હતી, આ સમગ્ર બાબતને લઈને પ્રોફેસરનું કહેવું છે કે, આ ઓક્ટોબર વર્ષ 2017ની આ વાત છે. એક ખુબ ઝડપથી ઉડી રહેલી વસ્તુની જાણકારી પ્રાપ્ત થી હતી.જેને જોતા જ ખબર પડી હતી કે તે અન્ય ગ્રહ પરથી પૃથ્વી પર આવી પહોંચી છે. જોકે ઘવૈજ્ઞાનિક પ્રોફેસર એવિ લોએબ સાથે આ બાબતે અનેક લોકો સહમત થયા નથી.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code