
ઓફીસમાં કામ કરવામાં આળસ આવતી હોય તો આ ટિપ્સને ફોલો કરો, દિવસ જશે સારો
- ઓફીસમાં આળસ આવે તો થોડું બહાર ચાલીલો
- ખાવામાં હળવો ખોરાક અને સલાડ લો
સામાન્ય રીતે જોબ કરતા લોકોને બપોરના સમયે ઓફીસમાં ખૂબ જ કંટાળો આવે છે. આવી સ્થિતિમાં તમારે તમારા દિવસની શરુઆત કરવાથી જ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ખાસ કરીને સવારે જાગીને ચાલવાની આદત, થઓડી કસરત કરવાની ટેવ પાડવી, નાસ્તો હંમેશા હેલ્થધી કરવો ,ઓફીસમાં ટિફીનમાં લાઈટ અને હેલ્ધી ખાવાનું લઈ જવું વગેરે બાબતો તમને દિવસ દરમિયાન ફ્રેશ રાખે છે,તો ચાલો જાણીએ ઓફીસમાં કંટાળો આવે તો શું કરવું જોઈએ.
જમ્યા પછી 10 મિનિટ વોક કરીલો
જો શક્ય હોય તો લંચ બ્રેકમાં લંચ થઈ જાય પછી થોડી બહાર જઈને 10 મિનિટ વોક કરી લેવું જોઈએ જેનાથઈ તમારી આળસ દૂર થશે અને તમે ફ્રેસ ફીલ કરશઓ
ફણગાવેલા કઠોળ કે સલાડ ખાવા
જ્યારે બપોરે ભૂખ લાગે ત્યારે ફણાગાવેલા કઠોળ ખાઈ શકો છોૌ,જેનાથઈ તમને એનર્જી તો મળશે જ સાથે ઊંધ નહી આવે અને તને ફ્રેસ ફીલ કરતા રહેશો, તનમાર ોકંટાળો દૂર થશે બપોરે જમ્યા બાદ જ્યારે 4 કે 5 વાગ્યાના નાસ્તામાં તમે સલાટમાં કાકળી, ગાજર, કોબી ટામેટા કે પછી ફણવાગેલા કઠોળ ખઆઈ શકો છો.
ચા કે કોફી પી લો
ઊંઘ ટાળવા માટે તમે ચા કે કોફીની મદદ લઈ શકો છો. ચા અને કોફીમાં કેફીન હોય છે. તે ઊંઘ લાવવામાં અસરકારક છે. પરંતુ ધ્યાનમાં રાખો કે વધુ પડતી ચા અને કોફી પીવાથી પણ શરીર પર ખરાબ અસર પડે છે.
પાણી પીતા રહો
જો શક્ય હોય તો પાણી ભરેલી બોટલ તમારા ડેસ્ક પાસે તમનારી સાથએ જ રાખો જેથી દર 30 મિનિટે 4 થી 5 ઘૂંટ પાણી પીલો આમ કરવાથી તમારા બોડીમાં એનર્જી રહેશે તમને કંટાળો આવશે નહી અને તમે તાજગી અનુભવશો, પાણી પીવું જરુરી છે જે શરીરમાં એનર્જી જાળવી રાખે છે.