1. Home
  2. ગુજરાતી
  3. IPL 2024: રાજસ્થાનની પરંપરાની મજા માણતા રાજસ્થાન રોયલના ભારતીય અને વિદેશી ખેલાડીઓ
IPL 2024: રાજસ્થાનની પરંપરાની મજા માણતા રાજસ્થાન રોયલના ભારતીય અને વિદેશી ખેલાડીઓ

IPL 2024: રાજસ્થાનની પરંપરાની મજા માણતા રાજસ્થાન રોયલના ભારતીય અને વિદેશી ખેલાડીઓ

0
Social Share

રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી IPL 2024માં પોતાની ત્રણે મેચ જીતી છે. રાજસ્થાન રોયલ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જણાવીએ કે રાજસ્થાન

રોયલ્સ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ ફાઉન્ડેશન નામની ચેરિટી સંસ્થા પણ ચલાવે છે.

રાજસ્થાનના સાંભર નામના શહેરમાં આરઆરના ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળ્યા હતા. એવું લાગે છે જાણે સોશિયલ વર્ક માટે ટીમ સાંભર પહોંચી હોય હોય.

ટ્રેન્ટ બોલ્ટ અને રેયાન પરાગ માટલામાં પાણી લઈ જતા જોવા મળ્યા અને તેમના ચહેરા પર સ્માઈલ બતાવે છે કે તેમને આ નવું કામ ખૂબ જ પસંદ આવ્યું.

ટ્રેન્ટ બોલ્ટ અને રિયાન પરાગ સિવાય કેપ્ટન સંજુ સેમસન પણ માટીમાં કંઈક વાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

સૌથી મજેદાર તસ્વીર યુઝવેન્દ્ર ચહલની છે, જેને ચણતરનું કામ સોંપવામાં આવ્યું છે. તે મિસ્ત્રીની જેમ હાથમાં કન્ની લઈને ઈંટોની વચ્ચે મસાલો ભરતો જોવા મળ્યો હતો.

યુઝવેન્દ્ર ચહલ મિસ્ત્રી તરીકે કામ કરવા સાથે રોટલી બનાવતો પણ જોવા મળ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code