1. Home
  2. ગુજરાતી
  3. IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો
IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો

0
Social Share

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ ગુજરાત ટાઈટન્સે પાંચ વારની ચેમ્પિયન ચેન્નાઈ સપર કિંગ્સને 35 રને હરાવી હતી. આ જીત સાથે IPL 2024માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

ગુજરાત ટાઈટન્સની 12 મેચોમાં આ પાંચમી જીત છે અને આ સાથે ટીમ 10 પોઈન્ટ સાથે 10મા સ્થાનેથી આઠમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનો છઠ્ઠો પરાજય થયો છે પરંતુ તે હજુ પણ 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.

તો આજે આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સની તો આ ટીમ આ સિઝનની સૌથી સફળ ટીમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code