
કિચન ટિપ્સઃ- જો મેંદાના પાસ્તા ન ભાવતા હોય તો હવે ટ્રાય કરો રોટલીના આ પાસ્તા, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે આપણે સાંજે કે સવારે રોટલી બનાવતા જ હોઈએ છીએ ,ઘણી વખત રોટલી બનાવતા લોટ બચી જાય છે તો તેને ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ અને બીજી વખત ઉપયોગ કરીએ છે.જો કે ફ્રીજમાં મૂકેલો લોટ સ્વાસ્થ્યને નુકશાન કરે છે,જેથી આ લોટનો તાત્કાલિક ઉપયોગ કરી લેવો જોઈએ, આજે વાત કરીશું એ જ લોટમાંથી પાસ્તા બનાવાની
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ઉકાળવા રાધી દો, પાણીમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીને મીછું નાખીદો.
હવે લોય જે બચ્યો છે તેને ગોળ પિલ્લુ વાળીદો, હવે એક કાતર લો,તેની મદદથી આ લોટમાંથી નાના નાના લાંબા અને પાતળા ટૂકડાઓ પાળી લો, હવે જે પાણી ઉકળી રહ્યું છે તેમાં આ લોટના ટૂકડાઓ એડ કરીને 1જ મિનિટ ઉકાળઈને ચારણીમાં ગાળીલો.
જો તમે ઈચ્છો તો અએલગ અલગ શેપના પાસ્તાની ડિઝાઈન બનાવી શકો ચો,જેન કે હાથ વડે ગોળ પાસ્તા બનાવી શકો, સ્પેગેટી બનાવીશકો,પરંતુ આ કાતર વાળી રીત સૌથી ઈઝી રહેશે.
હવે પાસ્તાને પાણીમાંથી ગાળી લઈને, જે રીતે તમે ચાઈનીઝ સોસ, કે મસાલા નાખીને પાસ્ચા વધારતા હોવ તે રીકે વધારીલો, તૈયાર છે ઘઉંના લોટના પાસ્તા