1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ શુ તમને સાદી પુરી નથી ભાવતી તો જાણીલો પુરીને મસાલા વાળી બનાવાની આ રીત
કિચન ટિપ્સઃ શુ તમને સાદી પુરી નથી ભાવતી તો જાણીલો પુરીને મસાલા વાળી બનાવાની આ રીત

કિચન ટિપ્સઃ શુ તમને સાદી પુરી નથી ભાવતી તો જાણીલો પુરીને મસાલા વાળી બનાવાની આ રીત

0
Social Share

સાહિન મુલતાનીઃ-

 દરેક લોકોના ઘરમાં નાસ્તો બનાવવામાં આવતો હોય છે ઘણા લોકો તૈયાર નાસ્તા લાવવાનું પસંદ કરે છએ જો કે આજે એસ બેસન અને મંદામાંથી સરસ મજાનો નાસ્તો બનાવાની રીત જાઈશિં જેને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને ખાય શકો છો.

સામગ્રી

    • 200 ગ્રામ  – મેંદો
    • 200 ગ્રામ – બેસન
    • 100 ગ્રામ-  ઘઉંનો લોટ
    • 1 કપ – જીણી સમારેલી મેથીની ભાજી
    • સ્વાદ પ્રમાણે – મીઠું
    • મોળ માટે – 4 ચમચી તેલ
    • 1 ચમચી – વાટેલા મરી
    • અડધી ચમચી – અજમો

પુરી બનાવાની રીત

સૌ પ્રથમ મેંદો, બેસન અને ઘઉંના લોટને એક મોટા થાળ કે કાઠરોટમાં લઈલો, 

હવે આ લોટને મિક્સ કરીને તેમાં 2 ચમચી તેલ એડ કરીને હાથ વડે બરાબર મોળ ભએળવી દો

હવે લોટમાં  સ્વાદ પ્રમાણે મીઠું, વાટેલા મરી, અજમો અને મેથઈની ભઆજી એડ કરીને બરાબર ફરી મિક્સ કરીદો

હવે જરુર પ્રમાણે પાણી નાખતા જઈને તેનું એક કઠણ કણક તૈયાર કરી લો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખઈ દો, તેલ ગરમ થાય સુધી આ લોટમાંથી નાની નાની પુરી તૈયાર કરી લો

આ પુરીને ઓછામાં ઓછી 10 મિનિટ સુધી પેપેર પર રાયખઈને પંખો ચાલુ કરી સુકાવા દો

હવે એક કઢઆઈમાં ભરતેલ ગરમ થવા દો ત્યાર બાદ પુરી ક્રિસ્પી થાય તે રીતે તળીલો

આ પુરી મેથી વાળી મસાલા વાળી હોવાથી ચા સાથે ખૂબ સરસ લાગે છે તો આમ જ પ મખાય શકાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code