1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- ઝટપટ કંઈક સબજી બનાવી છે અને શાકભાજી નથી તો આ રીતે બનાવી દો અળદના પાપડનું શાક
કિચન ટિપ્સઃ- ઝટપટ કંઈક સબજી બનાવી છે અને શાકભાજી નથી તો આ રીતે બનાવી દો અળદના પાપડનું શાક

કિચન ટિપ્સઃ- ઝટપટ કંઈક સબજી બનાવી છે અને શાકભાજી નથી તો આ રીતે બનાવી દો અળદના પાપડનું શાક

0
Social Share

સાહિન મુલતાનીઃ-

સામગ્રી

  • 6 નંગ અળદના પાપડ -તળેલા
  • 1 નંગ ટામેટું – જીણું છીણી લેવું
  • 1 નંગ – ડુંગળી – જીણી સમારેલી
  • 1 ચમચી – આદુલસણની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • જરુર પ્રમાણે – હરદળ
  • 1 ચમચી – ઘાણાજીરુ પાવડર
  • 2 ચમચા – તેલ
  • 1ચમચી – લાલ મરચું
  • 1 ચમચી – જીરુ
  • થોડા – લીલા ઘાણા

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ લઈલો, તેમાં જીરું અને ડુંગળી સાંતળી લો

હવે ડુંગળી સતળાય ગયા બાદ તેમાં આદુ લસણની પેસ્ટ અને છીણેલું ટામેટું એડ કરીલો.

હવે આ મલાસામાં મીઠું. ઘાણા જીરુ ,હરદળ અને લીલા ઘાણા એડ કરીને બરાબર મસાલો સાંતળીલો.

હવે તેમાં 1 ચમચી ચાચ મરચું પણ એડ કરીલો તે પણ સંતળાય જાય એટલે 1 કપ જેટલું પાણી નાખીને ઉકાળો પાણ ીઉકળે એટલે તળશેલા પાપડના કટકા કરીને તેમાં એડ કરીદો,હવે ફરી 2 મિનિટ ગેસ પર કઢાઈને થવા દો,તૈયાર છે તમારું પાપડનું શાક

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code