1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો ચણા બટાકાની ગરમાં ગરમ ચટપટી, વેજીસથી ભરપુર અને સ્વાદમાં ટેસ્ટિ હેલ્ધી
કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો ચણા બટાકાની ગરમાં ગરમ ચટપટી, વેજીસથી ભરપુર અને સ્વાદમાં ટેસ્ટિ હેલ્ધી

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો ચણા બટાકાની ગરમાં ગરમ ચટપટી, વેજીસથી ભરપુર અને સ્વાદમાં ટેસ્ટિ હેલ્ધી

0
Social Share

સાહિન મુલતાનીઃ-

હવે શિયાળો ચાલુ થી ગયો છે ત્યારે આપણા સૌ કોઈને હેલ્થી ચટટૂ ખાવાનું મન થતું હોય છે આજે ચણા બટાકાની કોરી ચટપટીની રીત શીખીશું જે વેજિસથી ભરપુર હશે.

સામગ્રી સલાડ માટે

ડુંગળી,ટામેટા,કાકરી,ગાજર અને લીલા ઘાણા જીણ ાસમારેલા અને તેમાં લીબું મીઠું નાખી મિક્સ કરી દેવું

સામગ્રી ચણા ચટપટી માટે

  • 250 ગ્રામ – દેશી ચણા ( પલાળીને બાફી લેવા)
    2 નંન – બટાકા (બાફઈને જીણા ટૂકડાઓ કરી લેવા)
    4 ચમચા – તેલ
    સ્વાદ પ્રમાણે – મીઠું
    અડધી ચમચી – હરદળ
    1 ચમચી – રાય
    1 ચમચી – જીરું
    1 ચમચી – લાલ મરચાનો પાવડર
    4 નંગ – લીલા મરચા જીણા સમારેલા
    2 ચમચી – ઘાણા જીરાનો પાવડર

સૌ પ્રથમ એક કઢાઈલો, તેમાં તેલ ગરમ કરીદો, હવે તેમાં રાય ફોડીલો અને લીલા મરચા સાંતળીલો. ,રાય ફૂટી ગયા બાદ જીરું એડ કરીને તેમાં બટાકા નાખી દો.

હવે બટાકામાં મીઠું, લાલ મરચું, હરદળ ,ઘાણા જીરુ પાવડર નાખીને ચણા નાખી બરાબર મિક્સ કરીદો,

ત્યાર બાદ 5 મિનિટ બરાબર ગેસ પર કઢાઈ રાખીને બરાબર મિક્સ કરીદો.

હવે જેટલી ચટપટી ખાવી હોય તેટલી વાટકામાં લો, તેમાં તૈ.ારકરેલું સલાડ જરુર પ્રમાણે લઈને નાખો હવે તેને ચમચી વડે મિક્સ કરીને ખાવો, આ ચટપટી તમે પ્રવાસ દરમિયાન પણ લઈ જઈ શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code