1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિટન ટિપ્સઃ- ગરમીમાં ઠંડક માટે  બનાવો ગોળ-મિન્ટનું આ કોલ્ડ ડ્રિન્ક, પીવામાં પણ હેલ્ધી અને ગરમીથી મળશે રાહત
કિટન ટિપ્સઃ- ગરમીમાં ઠંડક માટે  બનાવો ગોળ-મિન્ટનું આ કોલ્ડ ડ્રિન્ક, પીવામાં પણ હેલ્ધી અને ગરમીથી  મળશે રાહત

કિટન ટિપ્સઃ- ગરમીમાં ઠંડક માટે  બનાવો ગોળ-મિન્ટનું આ કોલ્ડ ડ્રિન્ક, પીવામાં પણ હેલ્ધી અને ગરમીથી મળશે રાહત

0
Social Share
  • ગોળ અને ફૂદીનાથી બનતું આ કોલ્ડ ડ્રિન્ક
  • પેટની બળતરા અને ગરમીમાં આપે છે રાહત

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે અવનવા પીણા બનાવીને આપણે પીતા હોય છે જો કે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ પીણા આપણા સ્વાસ્થ્યને ક્યાક નુકશાન તો નથી કરી રહ્યા ને, આવી સ્થિતિમાં હોમમેડ પીણા પીવાનો આગ્રહ રાખવો જોઈએ,તો ચાલો જોઈઓ ગોળમાંથી બનતું આ કોલ્ડ ડ્રિન્ક

સામગ્રી (2 ગ્સલા કોલ્ડ ડ્રિન્ક બનાવા માટે)

  • 4 ચમચી ગોળ
  • 2 ગ્લાસ પાણી
  • 1 ચમચી જીરાનો પાવડર
  • 2 ચમચી જેટલો ફૂદીનો
  • 1 ચમચી જલજીરા
  • 1 નાનો આદુનો ટૂકડો

ડ્રિન્ક બનાવાની રીત- સૌ પ્રથમ 2 ગ્લાસ પાણીમાં બધો ગોળ નાખી દો,અને ચમચી વડે મિક્સ કરીને ગોળને ઓગાળઈ કાઢો, ત્યાર બાદ આ ગોળનું પાણી મિક્સરની જાર માં લઈને એક વખત મિક્સ કરીલો

હવે આ જ મિશ્રણમાં ફૂદીનો,જીરુ, આદુ અને જલજીરા  એડ કરીને થોડો બરફ નાખી 2 થી 3 મિનિટ સુધી બરાબર મિક્સકરીલો

હવે 2 ગ્સામાં આઈસ ક્યૂબ નાખઈને તેમાં આ બનાવેલું ડ્રિન્ક ગાળીને ભરીલો, તૈયાર ચે ગોળનું મિન્ટ વાળું આ કોલ્ડ ડ્રિન્ક

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code