
જાણો આ કંદમૂળ ગરમર વિશે, જે સ્વાસ્થ્યને પહોંચાડે છે અનેક ફાયદાઓ
સામાન્ય રીતે લીલા શાકભાજી અને કંદમૂળ ખાનાથી આરોગ્ય તંદુરસ્ત બને છએ અને દરેક શાકભઆજીમાં પોતાના ગુણો સમાયેલા હોય છે જે સ્વાસ્થ્યને ફાયદો કરે છે આજે વાત કરીશું એક કંદમૂળ કે જેને ગરમર તરીકે ઓળખાય છએ આ એક મૂળીયા જેવું દેખાતી વસ્તુ છે જેના અથાણા નાખવામાં આવે છે તો હરદર મીઠામાં આથીને સલાની જેમ પણ ખવાય છે તો કેટલાક ઘરોમાં તેનું શાક પણ બને છે આ કંદમૂળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપગી માનવામાં આવે છએ તો ચાલો જાણીએ ગરમર ખાવાથી થતા ફયદાઓ વિશે.
ખા કરીને સૌરાષ્ગટ્રરમાં આ કંદમૂળ ખૂબ ખવાય છે. જેમાં ગીર સોમનાથ જીલ્મલો આ ખાવામાં આગળ છે. ગરમર એ એક પ્રકારની ઔષધી પણ છે જે હૃદયરોગ, સાંધાના દુખાવા અને રક્ત ચાપ જેવી બીમારીઓમાં મદદ મળે છે.
આ સાથે જ ગરમરનું સેવન કરવાથી છીંકો આવવી, શરદી-સળેખમ થવું, માથું દુખવું, કાનમાં દુખાવો થવો મટે છે તો વળી જે લોકોને તાવ આવતો હોય અથવા તો સાંધા જકડાઈ જતા હોય તેવા લોકોએ પ મગરમરનું સેવન કરવું જોઈએ આટલું જ નહી આ સાથે જ , કમર-ઘૂંટણમાં દુખાવો વધી જવો, હાથ-પગની આંગળીઓમાં વારંવાર ખાલી ચઢી જવી એવી સ્થિતિમાં પણ ગરમરનું સેવન ખૂબ ફાયદો કરે છે.
ફક્ત બે માસ આવતી આ ગરમળ ભોજન પરિતૃપ્તિનો અનેરો આનંદ આપે છે. અનેક ગુણસભર આ કંદને નાના કટકા કરીને લીંબુના મીઠાવાળા પાણીમાં આઠ દિવસ સુધી ઝબોળી રખાયા છે એ પછી તેનો ઉપયોગ થાય છે.