1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. લો હવે ગુલાબ જાંબુમાંથી પણ બનાવાયો ચાટ – વીડિયો જોઈને ખાવાનું જ કરી દેશો બંધ
લો હવે ગુલાબ જાંબુમાંથી પણ બનાવાયો ચાટ – વીડિયો જોઈને ખાવાનું જ કરી દેશો બંધ

લો હવે ગુલાબ જાંબુમાંથી પણ બનાવાયો ચાટ – વીડિયો જોઈને ખાવાનું જ કરી દેશો બંધ

0
Social Share
  • ગુલાબ જાંબુનો ચાટ
  • વીડિયો જોઈને ખાવાનું પણ નહી થાય મન

સામાન્ય રીતે આજકાલ ખાવાના શોખીનો અવનવા અખતરાઓ કરતા હોય છે, ફૂડ બ્લોગર અનેક નવી નવી જગ્યાઓના વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે જો કે ખાવાના શોખીનો ક્યારેક વીડિયોને પસંદ કરે છે તો કેટલીક વખત માનવામાં ન આવે એવી ડિશોના વીડિયો પર કટાક્ષ કતરે છે.

તો હવે ગુલાબ જાંબુને લઈને એક વીડિયો સામે આવ્યો છે, મીઠાઈમાં કદાચ જ કોી હશે જેને આ સ્વીટ ન ભાવતી હોય પણ જો તમે આ વીડિયો જોઈલેશઓ તો ચોક્કસ તમને લાગશે ગુલાબ જાબુંની બેઈજ્જતી થી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુકાનદાર તમારા મનપસંદ ગુલાબ જામુનને ટોર્ચર કરતો જોવા મળે છે.તે આ જાબુંમાંથી તીખો ચાટ બનાવી રહ્યો છે.

https://www.instagram.com/tonguetwisters___/?utm_source=ig_embed&ig_rid=6e8f3b9e-1bc4-4700-afde-5a08524f65e5

વાયરલ વીડિયો જોઈને તમે પણ દુકાનદાર પર ગુસ્સે થઈ શકો છો. આ સિવાય વિડિયો જોયા પછી તમે ગુલાબ જામુનથી નારાજ થઈ શકો છો. આ વીડિયોમાં એક દુકાનદાર ગુલાબ જામુન સાથે એવો પ્રયોગ કરે છે, જેને જોઈને તમે હંમેશા માટે ગુલાબ જામુન ખાવાનું બંધ કરી શકો છો. ખરેખર, આ દુકાનદાર ગુલાબ જામુન ચાટનો વીડિયો બનાવે છે. જે ખરેખર વિચિત્ર લાગે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code