એ સમય દૂર નથી જ્યારે એક ભારતીય ચંદ્ર પર પહોંચશે અને ભારત પાસે પોતાનું અવકાશ મથક હશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી તેમની પાંચ દેશોની મુલાકાતના બીજા તબક્કાના ભાગ રૂપે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા અને ભારત-ત્રિનિદાદ અને ટોબેગો સંબંધો વિશે વાત કરી. તેમણે ભગવાન રામથી લઈને ત્રિનિદાદ અને ટોબેગોના મહાકુંભ અને રામલીલા સુધીની દરેક વસ્તુનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં […]

અમિત શાહે ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાના આગમન સાથેજ મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં મેધાની મહેર જોવા મળી છે તો કેટલાક રાજ્યોમાં મેધાની કહેર જોવા મળી છે.દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે પણ મુશ્કેલીઓ વધારી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે થયેલી […]

ગુજરાતમાં ફાયર સહિત એજન્સીઓ લોકોને રેસ્ક્યુ કર્યાનો ચાર્જ માગી શકશે નહીં

ફાયર કર્મચારીએ મૃતદેહ કાઢવા માટે રૂપિયા માગતા વિવાદ સર્જાયો હતો. મુખ્યમંત્રીનો તમામ પાલિકાઓને રેસ્ક્યુના ચાર્જ વસૂલવા ઠરાવોને રદ કરવા આદેશ, ફાયર બ્રિગેડે મૃતકના સગા પાસેથી 8 હજાર રૂપિયા ચાર્જ વસૂલતા વિવાદ થયો હતો ગાંધીનગર: શહેર નજીક મહાનગરપાલિકા કે પાલિકાની હદ બહાર કોઈ અઘટિત બનાવ બને ત્યારે ફાયર વિભાગની મદદ લેવામાં આવતી હોય છે. ફાયર વિભાગે […]

બેગલેસ ડેની જાહેરાત પણ ચિત્ર, સંગીત, વ્યાયામ સહિત શિક્ષકોની 40 હજાર જગ્યાઓ ખાલી

રાજ્યમાં 6.921 શાળાઓ પાસે મેદાનો જ નથી, વિધાર્થીઓ વધારાની પ્રવૃતિઓ કેવી રીતે કરી શકશે, કોંગ્રેસે સરકાર સામે ઉઠાવ્યા સવાલો અમદાવાદઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે, એટલે શનિવારે બાળકો સ્કૂલબેગ વિના જ શાળામાં આવીને રમત-ગમત,સહિત ઈતર પ્રવૃતિમાં ભાગ લેશે. આ અંગે સરકારે નોટિફિકેશન […]

ભારતમાં મે મહિનામાં બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા 3.37 ટકા વધી

એપ્રિલના અંતમાં બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યા 943.09 મિલિયનથી 3.37 ટકા વધીને મેના અંતમાં 974.87 મિલિયન થઈ ગઈ છે. એટલે કે, માસિક ધોરણે બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં 3.37 ટકાનો વધારો થયો છે. આ માહિતી શુક્રવારે TRAI દ્વારા જાહેર કરાયેલા ડેટામાંથી પ્રાપ્ત થઈ છે. મે મહિનામાં, 14.03 મિલિયન ગ્રાહકોએ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) માટે વિનંતીઓ મોકલી હતી. તે […]

ચોમાસાની ઋતુમાં ફરવા માટે ભારતમાં બજેટ-ફ્રેન્ડલી સ્થળો વિશે જાણો

જો તમને મુસાફરીનો શોખ હોય અને તમે તમારા દેશની વાસ્તવિક સુંદરતા જોવા માંગતા હો, તો વરસાદની ઋતુમાં એક વાર ચોક્કસ મુલાકાત લો. આવા બજેટ-ફ્રેન્ડલી ચોમાસાના સ્થળો વિશે જાણો, જે આરામદાયક અને સસ્તી રજા માટે યોગ્ય છે અને વરસાદની ઋતુ દરમિયાન સલામત પ્રવાસન સ્થળો પણ માનવામાં આવે છે. આ સ્થળો જૂન અને સપ્ટેમ્બર વચ્ચે મુલાકાત લેવા […]

ગુજરાતની તમામ શાળાઓમાં 5મી જુલાઈથી દર શનિવારે ‘નો સ્કૂલ બેગ ડે’નો અમલ

ગુજરાતના શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય, શાળાના બાળકો દર શનિવારે એન્જોય ડે મનાવશે, શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃત્તિ કરાવાશે.  અમદાવાદઃ  ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ રાજ્યની તમામ શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડેનો અમલ કરાશે, એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં “નો સ્કૂલબેગ ડે” એટલે કે “બેગ વિના શાળા” દિવસ અમલમાં મૂકવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code