નવી દિલ્હીઃ જન ઔષધિ દિવસના અવસર પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી, સસ્તી દવાઓ પૂરી પાડવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું હતું કે, જન ઔષધી દિવસ લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ થ્રેડ આ દિશામાં લેવામાં આવેલા પગલાંની ઝલક આપે છે…”