1. Home
  2. ગુજરાતી
  3. રશ્મિકા મંદાનાનો પોતાની આગામી ફિલ્મ ઘ ગર્લ ફ્રેન્ડમાંથી ફર્સ્ટ લૂક આવ્યો સામે
રશ્મિકા મંદાનાનો પોતાની આગામી ફિલ્મ ઘ ગર્લ ફ્રેન્ડમાંથી ફર્સ્ટ લૂક આવ્યો સામે

રશ્મિકા મંદાનાનો પોતાની આગામી ફિલ્મ ઘ ગર્લ ફ્રેન્ડમાંથી ફર્સ્ટ લૂક આવ્યો સામે

0
Social Share
વરિસૂ’, ‘પુષ્પા’ અને ‘મિશન મજનૂ’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગ દેખાડનાર અભિનેત્રી રશ્મિકા  ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ રવિન્દ્રન કરી રહ્યા છે. આ સાથે આ ફિલ્મ અલ્લુ અર્જુનના પિતા ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ ગીતા આર્ટ્સ બેનર હેઠળ બની રહેલી 51મી ફિલ્મ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code