
સિનિયર પત્રકાર ગજાનન રાવલના નાનાભાઈ મધૂસુદન રાવલનું નિધન
અમદાવાદઃ ગુજરાતના સિનિયર પત્રકાર અને જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારના સભ્ય ગજાનન રાવલના નાના ભાઈ મધૂસુદન ભાલચંદ્રભાઈ રાવલનું દુઃખદ અવસાન થયું છે. રાવલ પરિવારને દુઃખની આ ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે રિવોઈ પરિવારે શ્રદ્ધાંજલી પાઠવી હતી.સદગતનું બેસણુંઃ વિણાકુંજ સોસાયટી કોમન પ્લોટ્સ, બી-2 જય ગુંજન એપાર્ટમેન્ટ્સ, વિણાકુંજ સોસાયટીની બાજુમાં, આર. આર ત્રિવેદી સ્કુલની સામે, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ નજીક, વેજવપુર, અમદાવાદ ખાતે તા. 08-09-2022ને ગુરૂવારના રોજ સવારે 8થી 12 દરમિયાન રાખેલ છે.