1. Home
  2. ગુજરાતી
  3. શાહરૂખ ખાન હવે OTTની દુનિયામાં ધમાલ મચાવવા માટે તૈયાર
શાહરૂખ ખાન હવે OTTની દુનિયામાં ધમાલ મચાવવા માટે તૈયાર

શાહરૂખ ખાન હવે OTTની દુનિયામાં ધમાલ મચાવવા માટે તૈયાર

0
Social Share
  • શાહરૂખ ખાન હવે OTTની દુનિયા પર રાજ કરશે
  • કિંગ ખાને આપી આ વાતની જાણકારી
  • સલમાન ખાને કહ્યું- આજકી પાર્ટી તેરી તરફસે SRK

મુંબઈ:બોલિવૂડ ‘કિંગ ખાન’ શાહરૂખ ખાન હવે OTTની દુનિયામાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.આ વાતની જાહેરાત ખુદ શાહરૂખ ખાને કરી હતી.હવે તેની પોસ્ટ પર ઘણી કમેન્ટ્સ આવી રહી છે સલમાન ખાને તો શાહરૂખને પાર્ટી લેવા માટેની વાત પણ કહી છે.

શાહરૂખે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘કુછ કુછ હોતા હૈ, OTT કી દુનિયા મેં’. શાહરૂખ પોતાનું OTT પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહ્યો છે.આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ ચોક્કસપણે એક મોટું પગલું છે.આનાથી હિન્દી ફિલ્મો અને કંટેટને પ્રોત્સાહન મળશે.

તેની પોસ્ટ પર સલમાન ખાને લખ્યું છે- Aaj ki party teri taraf se @iamsrk. Congrats on your new OTT app, SRK+

જો શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે 2018ની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો.હવે તે ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે. પઠાણમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ હશે.આ ફિલ્મમાં શાહરૂખનો લુક અદભૂત છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code