1. Home
  2. Tag "Shah Rukh Khan"

સેન્સર બોર્ડે પાસ કરી શાહરુખ ખાનની ડંકી,આ સર્ટિફિકેટ સાથે રિલીઝ થશે ફિલ્મ

મુંબઈ: શાહરૂખ ખાન માત્ર બોલિવૂડનો જ નહીં પણ ચાહકોના દિલનો પણ બાદશાહ છે. આ જ કારણ છે કે ચાહકો તેને ઘણો પ્રેમ કરે છે. આ વર્ષે શાહરૂખ ખાનની બંને ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. હવે તેની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ પણ રિલીઝ થવા જઈ રહી છે. જેના માટે લોકોનો જુસ્સો જોવા […]

સરકારે અક્ષય કુમાર,શાહરૂખ ખાન અને અજય દેવગણને મોકલી નોટિસ,જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હી: કેન્દ્ર સરકારે તિરસ્કારની અરજીના જવાબમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચને માહિતી આપી હતી કે ગુટખા કંપનીઓની જાહેરાતના મામલે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણને નોટિસ પાઠવવામાં આવી છે. કેન્દ્ર સરકારના વકીલે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પણ આ જ મુદ્દા પર સુનાવણી કરી રહી છે, તેથી આ અરજીને ફગાવી દેવી જોઈએ. […]

શાહરૂખ ખાને ડંકીનાં પહેલા ગીત સાથે રિલીઝ ડેટની કરી જાહેરાત

શાહરૂખ ખાને ફિલ્મના પહેલા ગીતની રિલીઝ ડેટ જાહેર કરી શાહરૂખે પહેલા ગીત લૂટ પુટ ગયાનું પોસ્ટરકર્યું શેર  ફેન્સ બોલ્યા, 2023 ની ત્રીજી બ્લોકબસ્ટર  મુંબઈ:શાહરુખ ખાન, તાપસી પન્નુ, બોમન ઈરાની, વિકી કૌશલ અને વિક્રમ કોચર સ્ટારર ડંકી માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે વર્ષ 2023માં આ કિંગ ખાનની ત્રીજી ફિલ્મ છે, જે બ્લોકબસ્ટર […]

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ: શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તેનો હીરો અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા છે. આ ઉપરાંત શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા 60ના દાયકાની પ્રખ્યાત કોમિક ‘ધ આર્ચીઝ’ પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મજેદાર છે. […]

શાહરુખ ખાને શેર કર્યું ‘ડંકી’નું નવું પોસ્ટર કર્યું શેર,જોવા મળી સ્ટાર કાસ્ટની ઝલક

મુંબઈ: ‘જવાન’ની જબરદસ્ત સફળતા બાદ હવે શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘ડંકી’ની રિલીઝને લઈને ચર્ચામાં છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ડંકી’માં બોમન ઈરાની, વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ જોવા મળશે. શાહરૂખ ખાનની ‘ડંકી’ની સ્ટાર કાસ્ટનું નવું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેને જોઈને તમારી ફિલ્મ જોવાની ઉત્સુકતા વધુ વધી જશે. તેના નિર્માતાઓએ ‘ડંકી’ ડ્રોપ […]

શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીની રિલીઝ ડેટ બદલાઈ,હવે આ તારીખે થિયેટરોમાં મચાવશે ધૂમ

મુંબઈ: શાહરુખ ખાને આ વર્ષે બે બેક-ટુ-બેક બ્લોકબસ્ટર ‘પઠાણ’ અને ‘જવાન’ સાથે ઇતિહાસ રચ્યો છે. પરંતુ હજુ વર્ષ પૂરું થયું નથી અને રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ડંકી’ હજુ રિલીઝ થવાની બાકી છે. શરૂઆતથી લઈને વર્ષ 2023 ના અંત સુધી બધું જ SRKના નામે થવા માટે તૈયાર છે. સુપરહિટ ફિલ્મ ‘KGF’ના ડાયરેક્ટર પ્રશાંત નીલે હલચલ […]

2023માં શાહરૂખ ખાન કરશે ત્રીજો મોટો ધમાકો,ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ ડેટ થઈ જાહેર

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ફિલ્મ કમાણીના મામલામાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. SRKએ આ સફળતા માટે તેના ચાહકોનો આભાર માનવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં લોકોને એવું સરપ્રાઈઝ મળ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ઇવેન્ટમાં કિંગ ખાને તેની આગામી ફિલ્મ […]

શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,8માં દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ:ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પહેલા અઠવાડિયે કમાણીના મામલામાં સારો બિઝનેસ કરનાર શાહરૂખ ખાનની ફિલ્મે બીજા અઠવાડિયે પણ શાનદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 7 દિવસમાં રેકોર્ડ બ્રેક કલેક્શન કરનાર ડાયરેક્ટર એટલીની ફિલ્મ દિવસેને દિવસે મજબૂત બની રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાનની ‘જવાન’ના 8મા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા […]

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ 5 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દર્શકોમાં ‘જવાન’નો ક્રેઝ જબરદસ્ત છે. થિયેટર ફુલ છે અને 5 માં દિવસે પણ ટિકિટ કાઉન્ટર પર જોરદાર કમાણી થાય છે. 7 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોને પાછળ છોડી દીધી હતી જ્યારે બીજા દિવસે ફિલ્મનો બિઝનેસ ઘટ્યો […]

બાંગ્લાદેશમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ પર લાગી રોક

મુંબઈ: શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ગઈ છે. પ્રથમ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. તે ઓપનિંગ ડે પર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ ટ્રેડ એનાલિસ્ટ એડવાંન્સ બુકિંગના ટ્રેન્ડને જોતા અનુમાન લગાવી રહ્યા હતા કે ફિલ્મ કમાણીના મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code