શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,8માં દિવસે કરી આટલા કરોડની કમાણી
મુંબઈ:ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પહેલા અઠવાડિયે કમાણીના મામલામાં સારો બિઝનેસ કરનાર શાહરૂખ ખાનની ફિલ્મે બીજા અઠવાડિયે પણ શાનદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 7 દિવસમાં રેકોર્ડ બ્રેક કલેક્શન કરનાર ડાયરેક્ટર એટલીની ફિલ્મ દિવસેને દિવસે મજબૂત બની રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાનની ‘જવાન’ના 8મા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા […]


