1. Home
  2. Tag "વ્યાપાર સમાચાર"

નવા વર્ષે ખિસ્સા કરવા પડશે હળવા, આ વસ્તુઓ થશે વધુ મોંઘી

નવા વર્ષની શરૂઆતથી સામાન્ય પ્રજાને લાગશે મોટો ઝટકો કપડાં, ચપ્પલથી લઇને ઑનલાઇન ફૂડ મોંઘુ થશે ગ્રાહકોએ વધુ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે નવી દિલ્હી: આગામી વર્ષની શરૂઆતથી સાનાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. નવા વર્ષની શરૂઆતથી સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો લાગશે. આગામી વર્ષથી કપડાં, જૂતા ચપ્પલથી માંડીને ઑનલાઇન ફૂડ મોંઘુ થવા […]

અદાણી ટ્રાન્સમિશન રૂ.1200 કરોડનો મૂડી ખર્ચ કરીને મધ્ય પ્રદેશની પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂત કરશે

સ્પર્ધાત્મક બીડીંગથી હાંસલ થયેલા પ્રોજેકટ મારફતે  18 જીલ્લામાં ટ્રાન્સમિશન લાઈન્સ અને સબસ્ટેશન્સને આવરી લેશે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે (ATL) ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બીડીંગ પ્રક્રિયા મારફતે આ પ્રોજેકટ હાંસલ કર્યો છે ‘એમપી પાવર ટ્રાન્સમિશન પેકેજ –II ‘ નામના આ પ્રોજેકટમાં 850 ckt km ની ટ્રાન્સમિશન લાઈન્સ અને  મધ્ય પ્રદેશના 18 જીલ્લામાં AIS Substations (220kV and 132kV)નો સમાવેશ […]

અદાણી પાવરના નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ પરિણામો

નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં એબીટા y-o-y 496 ટકા વધીને રૂ.2,143 કરોડ થયો નાણાંકિય વર્ષ 2021માં એબીટા y-o-y 50 ટકા વધીને રૂ.10,597 કરોડ થયો નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ.6,902 કરોડ થઈ, જે અગાઉના નાણાંકિય વર્ષના સમાન ગાળામાં રૂ.6,328 કરોડ હતી. નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાનો એબીટા રૂ.2,143 કરોડ થયો, […]

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના નાણાંકિય વર્ષ 2021ના પૂરા વર્ષના અને નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાના એકંદર પરિણામો

નાણાંકિય વર્ષ 2021માં રોકડ નફો YoY 45 ટકા વધીને રૂ.2,929 કરોડ થયો નાણાંકિય વર્ષ 2021માં કરવેરા પછીનો નફો 82 ટકા વધીને રૂ.1,290 કરોડ થયો ચોથા ત્રિમાસિક ગાળામાં રોકડ નફો YoY  51 ટકા વધીને રૂ.639 કરોડ થયો ચોથા ત્રિમાસિક ગાળામાં કરવેરા પછીનો નફો YoY  333 ટકા વધીને રૂ.257 કરોડ થયો નાણાંકિય વર્ષ 2021ની સંચાલનલક્ષી રૂપરેખાઃ ટ્રાન્સમિશન […]

અદાણી એનર્જી લિમિટેડે રૂ.1632 કરોડની સોલાર એસેટ હસ્તગત કરીને ટોટલ સાથેના સંયુક્ત સાહસનું વિસ્તરણ કર્યું

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 205 મેગા વોટની કાર્યરત સોલાર એસેટ તેના ટોટલ સાથેના સંયુક્ત સાહસને રૂ.1632 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુથી તબદીલ કરી આ હસ્તાંતરણને કારણે સંયુક્ત સાહસ હેઠળનો કુલ ઓપરેટીંગ રિન્યુએબલ પોર્ટફોલિયો 2,353 મેગાવોટનો થયો ટોટલે આ સોદાના સંદર્ભમાં રૂ.310 કરોડનું સંયુક્ત સાહસમાં રોકાણ કર્યું અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે આ મહિનાની શરૂઆતમાં એસ્સેલ ગ્રુપ પાસેથી એસેટસ […]

અદાણી ગેસ લિમિટેડના નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો: આવક રૂ.207 કરોડ અને વ્યાજ, ઘસારા અને કરવેરા પૂર્વેની આવક રૂ.86 કરોડ

પ્રથમ ત્રિમાસિક ગાળાની વિશેષતાઓ (સ્ટેન્ડએલોન) ત્રિમાસિક ગાળાના બે તૃતિયાંશ જેટલા સમયમાં સંપૂર્ણ લૉકડાઉન રહ્યું હોવા છતાં સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક ગેસનો અવિરત પૂરવઠો અપાયો હતો. ત્રિમાસિક ગાળાના બાકીના સમયમાં બદલાતા વાતાવરણ પ્રમાણે સુધારો થયો હતો અદાણી ગેસે ‘સેફ્ટી ફર્સ્ટ’ નો અભિગમ અપનાવીને કર્મચારીઓ, ગ્રાહકો અને વેન્ડર્સ તથા બિઝનેસ પાર્ટનર્સ માટે સર્વોચ્ચ સલામતીનાં ધોરણોનો […]

એ.પી.એસ.ઈ.ઝેડ સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું પ્રથમ પોર્ટ બન્યું

અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નો સાયન્સ બેઝડ ટાર્ગેટ ઇનિશિયેટીવ (SBTi) ઉપર હસ્તાક્ષર કરનાર ભારતની જૂજ કંપનીઓમાં સમાવેશ થયો છે એપીએસઇઝેડએ એસબીટીઆઇના કમીટમેન્ટ લેટર ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું એક માત્ર અને વિશ્વનું સાતમું પોર્ટ છે એપીએસઇઝેડે ટાસ્કફોર્સ ઓન ક્લાયમેટ રીલેટેડ ફાયનાન્સિયલ ડીસ્ક્લોઝર (TCFD)ના ટેકેદાર તરીકેની કટિબદ્વતા ઉપર પણ હસ્તાક્ષર કર્યા છે અમદાવાદ, તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code