તિલકવાડામાં લગ્નમાં નાચવા બાબતે ભાજપના નેતાઓ બાખડી પડ્યા, 10ને ઈજા
જિલ્લા પંચાયતના પ્રમુખનું ગૃપ અને આદિજાતિ મોરચાના પદાધિકારીઓ વચ્ચે મારામારી, બન્ને પક્ષે સામસામી પોલીસમાં ફરિયાદો થઈ, ભાજપના પ્રદેશ નેતાઓએ સમાધાન કરાવવા કવાયત હાથ ધરી તિલકવાડાઃ નર્મદા જિલ્લાના તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે એક લગ્નમાં નાચવા બાબતે ભાજપના નેતાઓ બાખડી પડ્યા હતા. અને બન્ને જુથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર, ભાજપ આદિજાતિ […]