1. Home
  2. Tag "100 percent"

દેશમાં ઉપયોગમાં લેવાતા લગભગ 100 ટકા મોબાઈલ ફોન ભારતમાં જ બનેલાઃ રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 3જી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ (EWG) મીટિંગના ભાગરૂપે તેના પ્રકારના એક ફ્યુચર ઑફ વર્ક પ્રદર્શનના બીજા દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ચંદ્રશેખરે ખુશી વ્યક્ત કરી હતી કે કાર્ય અને કૌશલ્યના ભવિષ્યના મહત્વના મુદ્દા પર ચાલી રહેલી ચર્ચામાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં […]

ગુજરાતમાં 130 ઈજનેરી કોલેજોમાંથી માત્ર 7 કોલેજોની 100 ટકા બેઠકો ભરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો પહેલા એક સમય એવો હતો કે ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે ફાંફા મારવા પડતા હતા. આજે સ્થિતિ એવી છે, કે, ઈજનેરી કોલેજોના સંચાલકોને વિદ્યાર્થીઓ શોધવા પડી રહ્યા છે. હાલ ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસએ 130 ડિગ્રી ઈજનેરી કોલેજોની 20થી વધુ બ્રાન્ચની 50,211 બેઠકો પર 21,962 […]

આણંદ કૃષિ યુનિવર્સિટીની એગ્રિકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીના સ્નાતકોને પણ જોબ સારી મળી રહી છે. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એગ્રીલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને મહત્તમ ત્રણ લાખનું પેકેજ મળ્યું છે, જ્યારે ગયા વર્ષે મહત્તમ પેકેજ રૂ. ત્રણ લાખ અને સરેરાશ રૂ.1.76 લાખનું પેકેજ […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ આજે  સવારે જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code