અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે 15 કિમી ટ્રાફિકજામ સર્જાયો
હાઈવે પર જામ્બુવાથી પુનિયાદ સુધી વાહનોના થપ્પા લાગ્યા, ટ્રાફિકજામની આ રોજિંદી સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યાં, હાઈવે પર ખાડાઓ અને ત્રણેય બ્રિજ સાંકડા હોવાથી વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે, વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક જામ્બુવાબ્રિજ પર ફરી એકવાર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. એના કારણે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા રહ્યા હતા.. આ […]