1. Home
  2. Tag "16"

અમદાવાદમાં 52 રખડતાં ઢોર પકડાયાં, 16,400 કિલો ઘાસચારો જપ્ત કરાયો

અમદાવાદઃ શહેરમાં એએમસી દ્વારા રખડતા ઢોર અંગે નવી પોલીસી બનાવ્યા બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી. આ મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યા બાદ ફરીવાર મ્યુનિ,કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિની CNCD વિભાગ દ્વારા દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરને પકડવા સાથે ઘાસચારાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે. […]

પોરબંદર જિલ્લામાં રવિપાકનું વાવેતર 1,16,075 હેકટરમાં થયું, ગત વર્ષ કરતા વાવેતરમાં વધારો

પોરબંદરઃ જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું મબલખ ઉત્પાદન થયું હતુ. હવે ખેડુતોએ રવિ પાકનું લગભગ વાવેતર પૂર્ણ કરી દીધુ છે. જિલ્લામાં 116075 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં 45440 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 11240 હેટકર શિયાળુ પાકનું વધુ વાવેતર નોંધાયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code