1. Home
  2. Tag "2 dead"

ખંભાતમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન વીજળીના કરંટથી બેના મોત, 3 ગંભીર

આણંદ: ગુજરાતભરમાં ગુરૂવારે ગણેશ વિસર્જન મહોત્સવ તમામ નાના-મોટા શહેરો અને ગામડીઓમાં પણ યોજાયો હતો. ગણેશ વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી. જેમાં ખંભાત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન વીજ કરંટ લાગતા બે  લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ લોકોને ઈજાએ થઈ હતી. ગણેશજીની મૂર્તિને વિસર્જન યાત્રા દરમિયાન મૂર્તિ વીજળીના તારને અડી જતાં પાંચ જણાને કરંટ લાગ્યો […]

મહેસાણાના નંદાસણ હાઈવે પર રાજસ્થાન જતી લકઝરી બસ પલટી ખાંતા બેનાં મોત, 10ને ઈજા

મહેસાણાઃ અમદાવાદ-મહેસાણા-બનાસકાંઠાથી રાજસ્થાન જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતો વધતા જાય છે. ખાસ કરીને રાતના સમયે પૂરફાટ જતાં વાહનોને કારણે અકસ્માતો વધી રહ્યા છે. ગત મોડી રાત્રે નંદાસણ પાસે પૂરફાટ ઝડપે આવતી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા લકઝરી બસ પસટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત મહિવાનું મોત નિપજ્યા હતું. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code