1. Home
  2. Tag "2022"

ભારતીય ખેલાડીઓ 2022માં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા, વિવિધ ગેમ્સમાં ભારતનું ગૌરવ વધાર્યું

  નવી દિલ્હીઃ હોકી, ટેનિસ અને ભાલા ફેંક સહિતની રમતોમાં ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ભારતના તિરંગાની શાન વધારી છે. કોમનવેલ્થમાં વિવિધ રમોતમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેટલ જીત્યાં હતા. આ ઉપરાંત અન્ય ગેમ્સમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતનો પ્રશંસનીય દેખાવ: ભારતીય ટુકડીએ 22 સુવર્ણચંદ્રકો સહિત કુલ […]

આજે 17 નવેમ્બરને કયા ખાસ દિવસો તરીકે ઓળખાય અને ઉજવવામાં આવે છે, આવો જાણીએ.

આજે 17 નવેમ્બરને કયા ખાસ દિવસો તરીકે ઓળખાય અને ઉજવવામાં આવે છે, આવો જાણીએ. આજે 17 નવેમ્બરે જાણો છો કેટલા દિવસ ઉજવાય છે? અને કયા કયા? ચાલો જાણીએ: નેશનલ ટેક અ હાઈક ડે નેશનલ હોમમેડ બ્રેડ ડે વર્લ્ડ પ્રિ મેચ્યોરિટી ડે નેશનલ અન્ફ્રેન્ડ ડે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસ ડે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દિવસ ચાલો આ બધાં દિવસો […]

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: કેટલીક આજના દિવસની વિશેષ માહિતી

દિલ્હી : મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે  રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના […]

2022 ચૂંટણીનું વર્ષઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને 10મી માર્ચના રોજ મતદાન યોજાશે. આ ઉપરાંત માર્ચ અંતિમમાં રાજ્યસભાની ખાલી પડેલી 13 જેટલી બેઠક માટે ચૂંટણી યોજાશે. એટલું જ નહીં 2022મું વર્ષ ચુંટણીનું હોય તેમ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એટલું જ નહીં દેશના વિવિધ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી […]

ખિલાડી કુમારની 2022માં એક-બે નહીં છ ફિલ્મો થશે રિલીઝ

મુંબઈઃ બોલીવુડમાં ખીલાડી કુમાર તરીકે ઓળખાતા અક્ષય કુમારએ વર્ષ 2021માં સૂર્યવંશી, અતંરગી જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. હવે 2022માં પણ અક્ષય કુમાર નવી ફિલ્મો સાથે દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. 2022માં અક્ષય કુમારની એક-બે નહીં પરંતુ છ ફિલ્મો રિલીઝ થશે. જેમાં તેઓ જોરદાર અભિયન કરી રહ્યાં છે. જાન્યુઆરીમાં બહુચર્ચિત ફિલ્મ પૃથ્વીરાજ રિલીઝ માટે તૈયાર છે. […]

ક્રુડ ઓઈલના ભાવમાં થશે ભડકોઃ 2022માં ભાવ પ્રતિ બેરલ 100 ડોલર પહોંચવાની શકયતા

દિલ્હીઃ ક્રુડ ઓઈલના ભાવમાં જોરદાર વધારો થવાની શકયતા જોવા મળી રહી છે. વર્ષ 2022ના અંત સુધીમાં પ્રતિ બેરલ કિંમત 100 ડોલરને પાર થવાની શકયતા છે. જો આમ થશે તો ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થશે. બેંક ઓફ અમેરિકાનું અનુમાન ગ્લોબલ બ્રોકરેજ હાઉસ બેંક ઓફ અમેરિકએ એક રિસર્ચ નોટ જાહેર કરી છે. આ નોટમાં કહેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code