ભારતમાં 2030 સુધીમાં સેકન્ડહેન્ડ કારનું વેચાણ વાર્ષિક 1 કરોડને વટાવી જશે
ભારતીય સેકન્ડ-હેન્ડ કાર (યુઝ્ડ-કાર) બજાર 2030 સુધીમાં 1 કરોડ વાર્ષિક વેચાણનો આંકડો પાર કરશે, અને શહેરી અને નાના બંને શહેરોમાં તેનું વેચાણ વધશે. ‘ગિયર્સ ઓફ ગ્રોથ: ધ 2024 ઇન્ડિયન યુઝ્ડ-કાર માર્કેટ રિપોર્ટ’ અનુસાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી દેશમાં યુઝ્ડ-કારની તેજીને આગળ ધપાવી રહ્યા છે. Cars24 ના સહ-સ્થાપક ગજેન્દ્ર જાંગીડે જણાવ્યું હતું કે, ” વર્ષ […]