1. Home
  2. Tag "26/11 Attack Mumbai"

શું તમે 26/11 એ મુંબઈમાં થયેલા હુમલા પર બનેલી આ ફિલ્મો જોઈ છે?

મુંબઈ: ચૌદ વર્ષ વીતી ગયા હોવા છતાં, 26/11ના મુંબઈના આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકો અને તેમના પરિવારોના મન અને હૃદય પર પડેલા કારમા ઘા હજીયે તેમને પીડે છે. 26 નવેમ્બર, 2008 ના રોજ શરૂ થયેલા આ ભયાનક હુમલાઓ ચાર દિવસ સુધી ચાલ્યા હતા,  જેમાં 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. […]

26/11 મુંબઇ હુમલાની વરસી: ઇઝરાયલના ભારતીયોએ મૃતકોને આપી શ્રદ્વાંજલિ, હુમલામાં 6 યહુદીઓના પણ મોત થયા હતા

ઇઝરાયલમાં ભારતીયોએ 26/11 હુમલાના મૃતકોને કર્યા યાદ શ્રદ્વાંજલિ સ્વરૂપે અનેક કાર્યક્રમોનું કરાયું આયોજન હુમલામાં માર્યા ગયેલા યહુદીઓ સહિત મૃતકોને અપાઇ શ્રદ્વાંજલિ નવી દિલ્હી: આજે મુંબઇ આતંકી હુમલા 26/11ની વરસી છે. દહેશત, ડર, ફફડાટ, ચીસો, આહટ વચ્ચેના મોતના નગ્ન નાચથી અનેક ઘરોમાં અંધકાર ફેલાયો હતો. ન માત્ર ભારતીયો પરંતુ વિદેશમાંથી ભારત પ્રવાસે આવેલા કેટલાક લોકોએ પણ […]

મુંબઈ આતંકી હુમલાની આજે 13મી વર્ષગાંઠ,ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે   

મુંબઈ આતંકી હુમલાની આજે 13મી વર્ષગાંઠ શહીદોને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે અપાશે શ્રદ્ધાંજલિ મુંબઈ :આજે 26/11 ના મુંબઈ હુમલાની 13મી વર્ષગાંઠ છે.13 વર્ષ પહેલા આ દિવસે આતંકવાદીઓએ પોતાના નાપાક મનસૂબાથી સપનાના શહેરને ડરાવી દીધું હતું. ત્યારે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ લગભગ 4 દિવસ સુધી 12 હુમલા કર્યા હતા. મુંબઈની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code