પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સરહદે હુમલામાં 11 બોળકો સહિત 26ના મોત, આતંકી માર્યાનો પાક.નો દાવો
કાબુલ, 10 જૂન 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદની અંદર ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે બુધવારે સત્તાવાર દાવો કર્યો છે કે, આ ચોક્કસ અને આયોજનબદ્ધ ઓપરેશનમાં 26 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે. બીજી તરફ, અફઘાનિસ્તાનની સત્તા પર કાબિજ તાલિબાને […]


