મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં અકસ્માત, 4 લોકોના મોત અને 3 ઘાયલ
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં એક કાર કેટલાક ટુ-વ્હીલર સાથે અથડાતા અને ફ્લાયઓવર પર પલટી જતાં ચાર લોકોના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, ટક્કર એટલી ગંભીર હતી કે અસરગ્રસ્ત ટુ-વ્હીલર પર સવાર એક વ્યક્તિ હવામાં ઉછળીને ફ્લાયઓવર નીચે રસ્તા પર પડી ગયો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, […]


