1. Home
  2. Tag "370"

કોંગ્રેસ અને તેમના સાથીઓએ 370ના નામ ઉપર જમ્મુ-કાશ્મીરને ગેરમાર્ગે દોર્યુંઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની મુલાકાતે ગયા હતા. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં ‘વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 6400 કરોડની 52 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ઉદ્ઘાટન કર્યું હતું અને જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં અગાઉની સરકારો દરમિયાન ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ પ્રચલિત હતો. આ પ્રદેશ […]

પુલવામામાં જૈશ, લશ્કરે તૈયબા, હિઝબુલની ગુપ્ત બેઠક, પાકિસ્તાને આતંકીઓને સોંપ્યા અલગ-અલગ ટાસ્ક

જૈશ, લશ્કરે તૈયબા, હિઝબુલની ગુપ્ત બેઠક પાકિસ્તાને આતંકીઓને સોંપ્યા જુદાંજુદાં ટાસ્ક પાકિસ્તાની સેના અને આઈએસઆઈની શેહ પર લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદે ઘણાં આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીર સહીત ભારતના અન્ય હિસ્સામાં હુમલા કરવા માટે અલગ-અલગ ટાસ્ક આપ્યું છે. તેમના નિશાના પર રાજનેતાથી લઈને પોલીસ અને સુરક્ષાદળોના કર્મચારીઓ છે. એએનઆઈએ એક ડોક્યુમેન્ટને ટાંકીને આ ખુલાસો કર્યો છે. […]

જમ્મુ-કાશ્મીર : ગુરેજ સેક્ટરમાં 6 વર્ષ બાદ ઘૂસણખોરી, 2 આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાન હવે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી માટે નવા-નવા માર્ગો શોધી રહ્યું છે સેનાએ રાજ્યના ગુરેજ સેક્ટરમાં બે આતંકીઓને કર્યા છે ઠાર સૂત્રો પ્રમાણે, 6 વર્ષ બાદ આ વિસ્તારમાં ઘૂસણખોરીની ઘટના સામે આવી જમ્મુ-કાશ્મીરમાં શિયાળો શરૂ થતા પહેલા આતંકવાદીઓને મોકલવા માટે પાકિસ્તાને સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પરંતુ સુરક્ષાદળોના ચોકસાઈપૂર્વકના નિરીક્ષણને કારણે તેને દરેક વખતે ધૂળ ચાટવી પડી […]

અમેરિકાની ચેતવણી, કાશ્મીર વિવાદ બાદ ભારતમાં પાકિસ્તાની આતંકી હુમલાની શક્યતા

અમેરિકાનું જમ્મુ-કાશ્મીરને લઈને એલર્ટ પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલાની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર વિવાદની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર ભારતની તરફથી દુનિયાને એકજૂટ કરાઈ ચુકી છે અને પાકિસ્તાનનો અવાજ ક્યાંક દબાય ગયો છે. પાકિસ્તાન સતત પોતાના બદઈરાદા દુનિયાની સામે રજૂ કરી ચુક્યું છે અને હવે અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં હુમલો […]

JK: ગાંદરબલમાં અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં અથડામણ સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. તે ઓપરેશન હજીપણ ચાલુ છે. ઠાર કરવામાં આવેલા આતંકીની પાસેથી હથિયાર જપ્ત થયા છે. આના પહેલા 28 સપ્ટેમ્બરે પણ આતંકી અને સેનાની વચ્ચે અથડામણ થઈ હતી. તેમા ઘણાં આતંકીઓ ઠાર […]

જમ્મુ સ્ટેન્ડ પાસેથી બસમાં મળ્યો 15 KG વિસ્ફોટક, મોટા હુમલાનું ષડયંત્ર નિષ્ફળ

જમ્મુમાં સુરક્ષાદળોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસે બસમાંથી 15 કિ.ગ્રા. વિસ્ફોટક મળી આવ્યો છે આ વિસ્ફોટક એક બેગમાંથી મળી આવ્યો છે કઠુઆમાં બિલાવર ખાતે બસ કન્ડક્ટરને બેગ આપવામાં આવી હતી જમ્મુમાં સુરક્ષાદળોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અહીં એક બસ સ્ટેન્ડ નજીક બસમાંથી 15 કિલોગ્રામ વિસ્ફોટક ઝડપાયો છે. આ વિસ્ફોટક બસમાં […]

અમૃતસર, પઠાનકોટ, બાટલા, ગુરુદાસપુરમાં આતંકી હુમલાનું એલર્ટ, એરબેઝ-આર્મી કેમ્પ પણ નિશાના પર

પંજાબમાં ચાર શહેરોમાં આતંકી હુમલાને લઈને એલર્ટ એરબેઝ-આર્મી કેમ્પ આતંકીઓના નિશાને હોવાનું એલર્ટ ચંદીગઢ: પંજાબના ચાર શહેરોમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમા અમૃતસર, પઠાનકોટ, બાટલા અને ગુરુદાસપુર સામેલ છે. આત્મઘાતી હુમલાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ પંજાબ પોલીસને એલર્ટ રહેવા માટે નિર્દેશ અપાયા છે. જણાવવામાં આવે છે કે પઠાનકોટના એરબેઝ અને આર્મી કેમ્પ […]

જમ્મુ-કાશ્મીર: બટોટ-ડોડા રોડ પર સેનાના કાફલા પર આતંકી હુમલો

જવાનો પર હુમલામાં 2થી3 આતંકવાદી સામેલ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી જમ્મુ-કાશ્મીરના બટોટ-ડોડા રોડ પર સેનાના જવાનો પર આતંકી હુમલો થયો છે. જણાવવામાં આવે છે કે અહીં આતંકવાદી હુમલો સેનાના કાફલા પર થયો છે. જો કે શરૂઆતની જાણકારી પ્રમાણે આ આતંકી હુમલામાં કોઈ ખુવારીના અહેવાલ નથી અને જવાનના ઘાયલ થવાના પણ સમાચાર પ્રારંભિક અહેવાલમાં નથી. […]

Alert: અલકાયદા-ISIS ભારતમાં ઈઝરાયલીઓને નિશાન બનાવે તેવી શક્યતા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો ઈઝરાયલે ભારતના પગલાનું કર્યું હતું સમર્થન ભારતમાં ઈઝરાયલીઓ અલકાયદા-આઈએસના નિશાના પર ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સાવચેત કરતા શક્યતા વ્યક્ત કરી છે કે અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ઈઝરાયલી સમુદાયને આતંકવાદી હુમલાનું નિશાન બનાવે તેવી શક્યતા છે. આ સમયગાળામાં ઈઝરાયલી સમુદાયના લોકો ધાર્મિક અને સામાજીક કારણોથી મોટી સંખ્યામાં એકત્રિત થઈને આયોજનોનો […]

અમેરિકામાં ઈમરાનખાનનો “આલાપ”, ભારત સાથે વાતચીત બહાલ કરાવવા માટે ટ્રમ્પને કરીશ રાજી

ઈમરાનખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો ટ્રમ્પને મદદ કરવા માટે ઈમરાનખાને લગાવી ગુહાર ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા ઈમરાનની સૂફિયાણી વાત અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા ઈમરાનખાને કાશ્મીરને લઈને પોતાનો જૂનો રાગ આલાપ્યો છે. તેમણે ન્યૂયોર્કમાં કાઉન્સિલ ફોર ફોરેન રિલેશનને સંબોધિત કરતા કહ્યુ છે કે ઓછામાં ઓછું કાશ્મીરમાંથી કર્ફ્યૂ હટવો જોઈએ. તેમણે કહ્યુ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code