1. Home
  2. Tag "4 deaths"

સુરતમાં રખડતા કૂતરાનો ત્રાસ યથાવત, એક વર્ષમાં કૂતરા કરડવાનાં 19000 બનાવો, 4નાં મોત

સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે. કૂતરા કરડવાના બનાવોમાં વધારો થયો હોવા છતાંયે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં 19 ,898 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા એક વર્ષમાં ત્રણ બાળકો સહિત […]

લખતરના નજીક ડમ્પરની ઓવરટેક કરતાં કાર પલટી જતા અમદાવાદના એક જ પરિવારના ચારનાં મોત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં વાહન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું ગામની કેનાલ પાસે કાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ડમ્પરને ઓવરટેક કરવા જતાં કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના […]

કપડવંજ-મોડાસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર આજે શુક્રવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર મિત્રને મોતનો કાળ ભરખી ગયો છે. આઈસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા હોમગાર્ડ મિત્રોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 4નાં મૃત્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code