નર્મદા જિલ્લામાં બે દિવસથી સતત વરસાદને લીધે કરજણ ડેમ છલકાતાં ડેમના 4 દરવાજા ખોલાયા
વડોદરાઃ મેધરાજા છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાત પર મહેરબાન બન્યા છે. જેમાં નર્મદા જિલ્લામાં પણ સતત બે દિવસ સુધી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે. ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે કરજણ બંધમાં 1.29 લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ ડેમના 4 દરવાજા […]