55 ટકા વાહનચાલકો E20 પેટ્રોલનો ઉપયોગ કરવા તૈયાર નથી, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, 14 જુલાઈ 2026: કેન્દ્ર સરકાર પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત પરનું નિર્ભરતા ઘટાડવા માટે 20% ઇથેનોલ મિશ્રિત ‘E20 પેટ્રોલ’ ને દેશભરમાં પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ દેશના નાગરિકોમાં હજુ પણ તેને લઈને ભારે મુંઝવણ અને ચિંતા પ્રવર્તી રહી છે. સી-વોટરના તાજેતરના સ્નેપ પોલ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દેશના અડધાથી વધુ […]


